________________
લાખાની ઉત્પત્તિ તથા મરણના પ્રધ
૫૩
૨૯ પછી પેાતાના ભાષના પુત્ર ભીમના રાજ્યમાં અભિષેક કરીને તીર્થંપાસનાની વાસનાથી દુર્લભરાજ જાતે વારાણસી તરફ જવા નીકળ્યા, રસ્તામાં માલવ મંડળ પહેાંચતાં, તેના મહારાજા શ્રીમુંજે “છત્ર ચામર વગેરે રાજ ચિહ્નો મુકીને બાવા ( કાર્પેટિક )ના વેષે આગળ જાવ અથવા યુદ્ધ કરા” એમ કહેવાથી, ધર્મમાં વિઘ્ન આવ્યું એમ જાણીને એ સમગ્ર વૃત્તાંત શ્રીભીમ રાજાને કહેવરાવી ખાવાને વેષે તીર્થમાં જઇ પરલેાકની સાધના કરી, મરણ પામ્યા. ત્યારથી માળવાના રાજાએ સાથે ગુજરાતના રાજાઆને મૂળ વિરોધ થયેા.૯૧
વર્તુભરાજે છ માસ અને કુ ભરાજે ૧૧ વ છ માસ રાજ્ય કર્યું એટલું કહ્યુ છે. રત્નમાળમાં તથા પ્રવચન પરીક્ષામાં પણ આજ પ્રમાણે છે.
ચામુંડ વિષે સુ. સ., સુ. કી, ક, કી. કૈ, વ. વિ. વગેરેમાં ખાસ કાંઇ નથી કર્યું, પણ ચાઅમાં કેટલું પ્ર. ચિં‚ થી ન્રુદું' છે, ખારપ ઉપર ચામુંડને મૂળરાજે મેકલેલા. એતે ઉપર કહ્યું જ છે. ખીન્તુ તી ચાત્રા કરવા કાશી તરફ જતા કુ ભરાજનાં છત્ર ચામરાદિ લઇ લીધાનું મેરૂતુરંગ કહે છે; પણ હેમચંદ્રના ટીકાકાર ચામુંડનાં છત્ર ચામરાદિ માળવાના રાજાએ લઇ લીધાં ( સ, ૭ Āા. ૩૧) અને એજ કારણથી ચામુંડે વલ્લભને માળવા ઉપર ચડાઈ કરવા મેાકલ્યા અને વલ્લભ શીતળાથી મર્યા પછી ચામુંડ ભરાજને ગાદીએ બેસારી પે।તે શુકલતીર્થ માં જઇ રહ્યો, (સ, ૭ શ્લા, ૫૮.) એમ કહે છે. વલ્લભરાજે માળવા ઉપર ચડાઈ કરેલી એટલું તે સુ. સ. ( સ. ૨ મ્હા, ૧૪ ), કી, કૈ. ( સ. ૨ àા ૧૦) અને સુ. કી, (ઝ્યા. ૩૨ ) માં પણ છે. વળી ટિપ્પણીના પાઠ પ્રમાણે જગરું પણ એવું વલ્રભરાજનું બિરૂદ હેાવાનું પણ સુ. સ'. (સ. ૨ àા. ૧૫), વસન્તવિદ્યાસ (સ. ૩ ક્ષેા, ૧૦) સુ. કી. ૪ (શ્વે. ૩૨ ) અને ક્રી. . ( સ. ૨ શ્લો. ૧૧ કી, કૈં, માં જગસ્ક્રેપન એમ શબ્દ છે.) અને હ્રાશ્રયમાં છે. (સ ૭ શ્લા. ૪૨) હ્રયાશ્રયના ટીકા કારે રાજુએ ૧પર વાધની પેઠે તડાપ મારા માટે જગગ્રુપન કહેવાયા એમ ખુલાસા કર્યા છે ( એજન ) અને કી, કૈ, કારે ' વૈરીએનાં શહેરાને ઘેર હાવાથી - એમ ખુલાસા કર્યા છે, વ“ભાજનાં રાજક્રમન (કે મદના કર) બિરૂદને ખીન્ત કાઇએ ઉલ્લેખ કર્યા નથી. વઠ્ઠલરાજને માળવાની ચડાઇમાં વૈદ્યો જેને ન ઓળખી રાક્રયા એવા રોગ થયા એમ હેમચંદ્રે કહ્યું છે, ટીકાકારે શીતળા નામ પાડ્યું છે ( સ. ૭ શ્લા, ૪૩), પાટણની ખાઈની આગળ દુર્લભરાજ રાજાનું સરાવર હતુ' એમ વ. વિ. માં કહ્યું છે. ( સ, ૨ ≥ા, ૪૬ ).
'
૯૧ દુČભરાજનાં છત્ર ચામરાદિ લઈ લેનાર માળવાના રાજાનું નામ મુંજ મેરૂતુ ંગે તથા તેને અનુસરી જિનમ ́ડને પણ આપ્યું છે, પણ અંતે ભૂલ છે. કારણકે મુંજને મારનાર માન્યખેટના વૈદ્યપ વિ. સ. ૧૦૫૩-૫૪ માં મરણ પામ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org