________________
પરિશિષ્ટ ( A )
૬૧
રણ્યમાં પણ તેને મળતું કથન છે, પણ એ પ્હેલાંના કાષ્ઠ ગ્રંથકારે કાંઈ કહ્યું નથી. એટલે એ વિષયના વધારે વિચાર અહીં કર્તવ્ય નથી. મૂળરાજને અણહિલવાડની ગાદી શી રીતે મળી એ વિષે હેમચંદ્રે મૌન સેવ્યું છે. સુ. સં. માં મૂળરાજને ચાપોત્કટના છેલ્લા રાજાના ભાણેજ કહ્યો છે, પણ ગાદી કેવી રીતે મળી તે કહ્યું નથી. મેરૂતુંગે જ વિચાર શ્રેણીમાં મૂળરાજને દૌહિત્ર કહ્યો છે તે તે ભૂલ જ લાગે છે, અને મૂળરાજે પાતે તા “પોતાના પરાક્રમથી સારસ્વત મંડળ ( સરસ્વતીના કાંઠાને પ્રદેશ ) મેળબ્યા” એમ વિ. સં. ૧૦૪૩ ના દાનપત્રમાં લખ્યું છે.
સપાદ લક્ષની ચુડાઇની વાત હેમચંદ્રે કે બીજા કાઇએ નથી લખી પશુ માનવા યાગ્ય છે, કારણ કે સપાદલક્ષના રાજાએના વિનયમંદ્ર સૂરિએ લખેલ છે ( જુએ. હમ્મીર મહાકાવ્ય સ. ૨ શ્લા. ૭–૯ ) આ કવિએ તેા મૂળરાજને વિગ્રહરાજ ખીજાએ માર્યાં એમ લખ્યું છે, પણ એ સાચું નથી લાગતું.
લાટના બાપને હરાવ્યાની વાત હેમચંદ્રે જુદી રીતે આપી છે, પણ ખારપ મૂળરાજના વખતમાં લાટેશ હાવાની વાત તેા એના પૌત્ર કીર્તિરાજનાં તથા વૃદ્ધ પ્રપૌત્ર ત્રિલોચનપાલનાં તામ્રપત્રથી માનવા ચેાગ્ય ઠરે છે.
લાખાને મૂળરાજે માર્યાની વાત હેમચંદ્રે જુદી રીતે લખી છે. કચ્છના લાખાને કે લાખાની સેનાને હરાવી; એટલું તેા સુ. સં. ( સ. ૨ શ્લો, ૬ ) માં, સુ, કી. ૩. ( શ્ર્લા, ૨૪ )માં, વસ્તુપાલ તેજઃપાલ પ્રશસ્તિ (શ્લા. ૨૪) માં તથા કી. કૌ. (લાખાને માર્યાં સ. ૨ શ્લે, ૪-૫ )માં કહ્યું છે, પણ ( સૌરાષ્ટ્રના ગ્રાહરિપુ ઉપરની ચડાનું લાંબું વર્ણન હેમચંદ્રે કર્યું છે (સર્ગ ૨ થી ૪ ) ત્યારે પ્ર. ચિં. માં કે સુ. સં. વગેરેમાં તેના ઉલ્લેખ જ નથી. માત્ર ગ્રાહરિપુ સાથે સિન્ધુને રાજા હતા એમ યાશ્રય (સ, ૪ શ્લા. ૮૯)માં અને સિન્ધુરાજને હરાવ્યાનું સુ. કી. ક. (શ્લા. ૨૪ )માં તથા વ. તે. પ્રશસ્તિ ( લે. ૬ )માં કહ્યું છે.
મૂળરાજના ત્રણ લેખે મળ્યા છે. વિ. સ. ૧૦૩૦ ના, ૧૦૪૩ ના અને ૧૦૫૧ .
પરિશિષ્ટ ( વ )
ભેાજ પ્રબંધના આરંભ તરીકે મંજની કથા લગભગ બધા ભેાજ પ્રબંધામાં મળે છે. એક ભલ્લાલ શિવાય બધા ભાજ પ્રબંધના લેખકા જૈન છે. અને ભાજના પ્રબંધ લેખક્રામાં પ્રાચીનતમ અને સૌથી વધારે વિશ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org