________________
દ
પ્રખ'ધ ચિ'તામણી
૪ વળી કાઇ વખતે મધરાતે અકસ્માત જાગી ઉઠેલા રાજાએ ગગન મંડળમાં નવા ઉગેલા ચંદ્રને જોઇને પેાતાના સાહિત્ય સમુદ્રમાં આવેલી ભરતી જેવું નીચેનું અર્ધું કાવ્ય ઉચ્ચાર્યું:
(૯) ચંદ્રમામાં જે વાદળાના કટકા જેવું દેખાય છે તેને લા સસલું કહે છે પણ મને એવું નથી લાગતું.
રાજાને ઉપર પ્રમાણેને અર્ધા શ્લોક વારંવાર ખેાલતા સાંભળીને રાજાના મહેલમાં ખાતર પાડીને તેજુરીવાળા ઓરડામાં પેઠેલા કાઇક ચારે, પાતાની પ્રતિભાના જોરને ન રોકી શકવાથી, નીચે પ્રમાણે ઉપરના અર્ષી શ્લાકને પૂરા ૉઃ—
પણ હું તે, તમારા શત્રુઓની વિરહથી પીડાયેલી સ્ત્રીએના કટાક્ષો રૂપી ઉલ્કાપાતથી પડેલાં સેંકડા ધારાંઓથી ચંદ્રમાનું શરીર કલંકિત છે એમ માનું છું.
ઉપર પ્રમાણે ખેાલ્યા પછી, ચારને પેાતાના અંગરક્ષકા મારફત પક ડાવી રાજાએ કુદમાં નાખ્યા અને સવારે તે ચારને સભામાં ખેાલાવી રાજાએ ઈનામ આપ્યું તેની નોંધ કરતાં ધર્મવહી લખનારે નીચેના મ્લેક લખ્યુંઃ– (૧૦) જેણે મૃત્યુની બીક હાડી દીધી હતી એવા આ ચારને ઉપરના અર્ધી શ્લાક રચવા માટે રાજાએ દશ ક્રેડિટ સુવર્ણ અને ખાદી નાખ્યા છે તથા જેના મદની ગંધથી ભમરાઓ આઠ હાથી આપ્યા.
દાંતથી જેણે પર્વતાને ખેંચાય છે તેવા
૫ વળી ક્રાઇ વખત તે ધર્મવહી વંચાતાં પાતાને જ માટા મનને માનીને રાજા અભિમાની પેઠેઃ——
(૧૧) જે કાઇએ ન કરેલું તે મેં કર્યું છે, ક્રાઇએ જેવું દાન ન દીધેલું તેવું દાન મેં દીધું છે, અને જે અસાધ્યું હતું તે મેં સિદ્ધ કર્યું છે, તેથી મારૂં ચિત્ત દુભાતું નથી.
એ પ્રમાણે વારંવાર પોતાનાં વખાણ કરવા લાગ્યા; ત્યારે કાઇ જૂના મન્ત્રીએ રાજાને ગર્વ ઉતારવાની ઇચ્છાથી શ્રી વિક્રમાદિત્યની ધર્મવહી રાજાને બતાવી, એ ધર્મવહીના ઉપલા ભાગમાં વ્હેલુંજ નીચેનું કાવ્ય હતું:(૧૨) આઠ કાટિ સુવર્ણ,૭ ૯૩ તુલા× મેાતી, મઘ્ની ગંધથી પ્રમત્ત
૫ આ ચોથે પ્રબંધ અને ૯, ૧૦ ક્ષેાકા ભાજ પ્રખધમાં પણ મળે છે. ૬ જુએ પ્રકાશ વ્હેલા ટિ, ૫૦
૭ સેાનાના એક જાતના સીકાને જૂના વખતમાં સુવર્ણ` કહેતા,
* એક તુલા=૪૦૦ તાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org