________________
લાખાની ઉત્પત્તિ તથા મરણના પ્રમધ
૪૯
પ્રસિદ્ધ થયા. અને ઉપર પ્રમાણે ભેગા ભાગવતા ઢાવા છતાં તે નિષ્કપટ બ્રહ્મચર્ય પાળતા હતા. એક વખત રાતમાં મૂળરાજની રાણીએ તેની પરીક્ષા જોવાના પ્રયત્ન કર્યો. ત્યારે તેણે પોતાના મેઢાની પાનની પીચકારી મારીને તેના શરીરમાં કાઢને રાગ ઉત્પન્ન કર્યાં. અને જ્યારે રાણીએ ક્ષમા માગી તેના ક્રોધ શાંત કર્યાં ત્યારે પેાતાને શરીરે ચાળેલા લેપ તેને શરીરે ચાળાવી તથા ન્હાયેલા પાણીવડે ન્હેવરાવી તેને સાજી કરી.
(૫) લાખાની ઉત્પત્તિ તથા મરણના પ્રાધ
૨૬ વ્હેલાં કાઇક પરમારકુળમાં કીર્તિરાજ નામના રાજાને કામલતા નામની પુત્રી હતી, તે બાળકપણમાં સખીએ સાથે એકાદ મંદિરના આંગણામાં રમતી હતી, ત્યારે રમતમાં, સખી પરસ્પર વર પસંદ કરવાનું કહેવા લાગી. ( અને ખીજી સખીઓએ મંદિરના રંગ મંડપના થાંભલાઓને પેાતપેાતાના વર ઠરાવ્યા ) ત્યારે એક ચાંભલાને કામલતાએ વર તરીકે પસંદ કર્યાં પશુ તે થાંભલાની પછવાડે પુલડ નામના ગેાવાળ અજાણતાં સંતાયેલા તે કાં ાર અંધકારમાં દીઠું નહિં અને કામલતાએ તેને જ વર તરીકે પસંદ કર્યો. આ પછી કેટલાંક વર્ષોં વહી ગયાં અને તે કામલતા માટે મેટા મેાટા કુળના વરા તેના બાપે જોવા માંડયા ત્યારે પતિવ્રતાવ્રત પાળવાના પોતાના આગ્રહ માબાપને જણાવી દ્રઢતા રાખી તે (પુલડા)ને જ કામલતા પરણી. આના પુત્ર તે લાખાક૪ તે કચ્છ દેશના રાજા થયા. તેણે પ્રસન્ન કરેલા યો રાજના વરદાનથી તે પ્રાપ્તથી હારે નહિ એવા થયા હતા. તેણે અગીઆર
૮૪ ૭ દેશના રાજાઓની મૂળરાજના સમયની વંશાવળી ચાસ મળતી નથી, (જુઓ ગુજરાતનાં તીસ્થાના પૃ. ૧૮૩) લાખા નામના એક કરતાં વધારે રાજાએ થયા લાગે છે. વાખાના જન્મની મેરૂતુંગે ઉપર આપેલી કથા તા દંતકથા જ લાગે છે, પણ કચ્છના રાજાએ મૂળ ગાવાળ-કદાચ પ્રાચીન આભીરાના વરાજો હાય એટલા ઐતિહાસિક તક માટે આ દંતકથા આધાર રૂપ થાય એવી છે, ચ્છ કાઠીઆવાડના નડેજાએ પેાતાને યાદવ ગણે છે તેને ખુલાસા પથ્ આ રીતે થઈ શકે છે. (જુએ મારા યાદવ કુળ નામને લેખ જે નડીઆદની સાહિત્ય પરિષદમાં આપેલા અને વસંત ૧૯૮૫ ચૈાધના તથા તે પછીના અકામાં છપાયા છે.)
ક્રુચ્છના ભાટા લાખાની ઉત્પત્તિ ઉપરથી જુદી રીતે કહે છે. (જુએ રાસમાળા ત્રીજી આવૃત્તિ ભા. ૧ પૂ. ૬૯ ૮, ૨, ) લાખાની ઉત્પત્તિ ગમે તેમ હે। પછ્ મૂળરાજના વખતમાં કચ્છના રાજાનું નામ લાખા ફુલાણી હતું અને તેને મૂળરાજે હરાવેલે એટલી વાતમાં યાશ્રય ( સ. ૫ શ્લા, ૧૨૭ ). કી, મૈી. ( સ, ૨ શ્લા, ૪-૫), સુ. સ'. (સ. ૨ શ્લેા. ૬ ) અને સુ, કી. ક. ( લેા. ૨૪ )ના મેરૂતુંગને ટેકા છે,
७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org