________________
૩૦
પ્રમ'ધ ચિ’તામણી
માં ઉલ્લેખેલા શ્રી. જયસ્વાલના લેખ ). આ આન્ધ્ર વંશના સત્તરમા રાજાનું નામ હાલ છે. અને ગાથા સપ્તશતી નામના મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલા ગ્રંથ હાલના નામથી પ્રસિદ્ધ છે, પ્ર. ચિં. માં સાતવાહને સાતસે લેાકને ગાયાકાશ રચાવ્યાનું કહ્યું છે તે આ હાલની ગાથા સપ્તશતીને ઉદ્દેશે છે. આ સંગ્રહમાંની ગાથાઓ એક કર્તાની કે એક કાળની નથી.
૩ શીક્ષત્રત વિષે ભૂયરાજ પ્રબંધ.
આ પ્રબંધ નીચે પ્રમાણે છે—ત્રીશ લાખ ગામવાળા ૪પકાન્યકુખ્તમાં કલ્યાણુકટક નગરમાં રાજ્ય કરતા ભૂયદેવ રાજા પેાતાના પખાલીની સ્ત્રીમાં પેાતાને કામવાસના થઇ એના પ્રાયશ્ચિત તરીકે માળવામાં જઇ શ્રી. કદ્ર મહાકાળને આરાધી, માળવ દેશ તે દેવને સમર્પી, જાતે તાપસ થઇ ગયા એ પ્રમાણે ટુંકામાં વાત છે.૪૬
૪૫ મૂળમાં જાન્ચને નજરે જ્યાળ એ રીતે શબ્દો છે. રા. દી. શાસ્ત્રીએ કાન્યકુબ્જ દેશમાં કલ્યાણકટક નગરમાં એવો અર્થ કર્યા છે. એક પ્રતમાં સ્પષ્ટ એવા પાઠ પણ છે. પણ કન્યકુબ્જ કે કાન્યકુબ્જ ( હાલનુ કનેાજ ) એ શહેરનું નામ છે, જો કે એ શહેર જેનો રાજધાની હેાય તે રાજ્ય માટે કાન્યકુબ્જ નામ વપરાય ખરૂં, પણ કલ્યાણકટક નામનું કાઇ શહેર કાન્યકુબ્જની હકુમતના પ્રદેશમાં હતુ કે હેાય એવું જાણવામાં નથી. ટોનીએ કાન્યકુબ્જ નગરમાં એમ અર્થ કર્યો છે અને કલ્યાણ ક્રટક સદ્દિગ્ધ રાખેલ છે અને કટક એ કદાચ હાલના મહેાલ્લાવાચક કટ્ટાનું સંસ્કૃત હોય એમ ત કર્યા છે.
66
૪૬ ઉપર્ આપેલી કથા અમુક પ્રતામાં નીચે પ્રમાણે વિસ્તારથી આપી છે. કાન્યકુબ્જ દેશમાં કલ્યાણ કટક રાજધાનીમાં રાજ્ય કરતા ભૂયદેવ રાન્ત એક દિવસ સવારે રાજમાર્ગ ઉપરથી જતા હતા, ત્યાં એક મહેલના ગાખમાં બેઠેલી એક સ્ત્રીને જોઇને તેનુ ચિત્ત હુરાઇ જવાથી તેણે પેાતાના પખાલીને તે સ્ત્રીને પેાતાની પાસે તેડી લાવવાને હુકમ કર્યો. તેણે આ સ્રાને તેડી આવી મહેલમાં ક્યાંક સ ંકેત સ્થાનમાં રાખી, રાન્તને ખબર આપ્યા, પછી રાજાએ ત્યાં જઈ તે સ્રીને પેાતાની માથમાં પકડી, પણ તે સ્રીએ રાજને કહ્યું મહારાજ તમે સ` દેવતાઓના અવતાર જેવા છતાં આ એક હલકી જાતિની સ્ત્રીમાં કેમ મન ગયું ? ” આ તેનાં અમૃત જેવાં વાક્યથી રાજાના ક્રામાગ્નિ થડે શાંત થયા. પછી તેણે ‘તું કાણુ છે? ’ એમ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે હું તમારા નેાકર પખાલીની સ્ત્રી, તમારી દાસાનુ દાસી છું. ' તેની આ વાતથી મનમાં ચિકત થયેલા રાન્તના કામાગ્નિ સ્થા શાંત થઈ ગયા. અને તેને પેાતાની દીકરી ગણીને જવાની ર્ા આપી. તેના શરીરને પેાતાના હાથ અડયા એમ વિચારી રાતે જ એ હાથને સજા કરવા માટે ખારીમાં હાથ રાખી કાક માણસના હશે એમ સમજાવી પેાતાના જ પહેરીગરો પાસે કપાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org