________________
જંગલના ઉંદરની કથા : ૫૮
[ ૧૩ વખત પછી એક વખત પ્રતિ ની સાધ્વીએ કહ્યું, હું પુત્રી ! તારે હવે શુ કરવું છે ? તેણીએ કહ્યું. હું પૂજ્ય ! જે મારા સ્વામી હતા તે રણમાં મરાયે. વિધ્યપુર નાશ પામ્યું. મારા પરિવાર પણ નાશ નાશ પામ્યા. કૈાશલ દેશના રાજા ભયંકર છે. આ મારા માલપુત્ર પરિવાર વિનાને નિરાધાર છે, તેથી તેને રાજ્યની આશા નથી. હુવે અવસર ચિત તેવું કાર્ય કરૂ જેથી આવી આપત્તિએ ફરી પામું નહિ. બધી જ રીતે તમે જે આદેશ આપશે તે જ હું કરીશ. ત્યારે પ્રવૃતિનીએ કહ્યુ હે પુત્રી! તારા આ પ્રમાણે જો નિશ્ચય છે તેા આ તારાચંદ પુત્ર આચાર્ય મહારાજને સમર્પણ કરી અને તમે પણ અમારી પાસે દીક્ષા અ ́ગીકાર કશે. એ પ્રમાણે કરવાથી તમારા સ` સંસારભ્રમણના દુઃખાના નાશ થશે. તેણીએ તે પ્રમાણે થાએ ” એમ કહી વચન સ્વીકાર્યું. તારાચંદ પુત્ર ભગવંત અનંતજીનેશ્વરના તીમાં વમાન સુનંદાચાર્ય મહારાજને સાંપ્યું. તેઓએ તેની વિધિ પ્રમાણે દીક્ષા આપી અને તેની માતાએ પણ દીક્ષા લીધી. ત્યાર પછી કેટલાક કાળ ગયે છતે તે આલમુનિ યુવાનીના વશથી વિલાસના સ્વભાવવાળા રાજપુત્ર ખગાદિ-શસ્ત્ર નાટક વાજિંત્ર આદિમાં વિલાસવાળા ઉન્માગે જવા લાગ્યા. તેથી આચાર્ય મહારાજે તેને અટકાવ્યેા. ગણિવર રાકચા, ઉપાધ્યાયે શીખામણ આપી, સાધુઓએ ચેતવ્યેા એ પ્રમાણે પ્રેરણા કરાયેલા પણ ધીમે ધીમે ચારિત્રના પરિણામને ભંગ કરવા લાગ્યા. એક વખત આચા મહારાજ માહિરભૂમિ ‘સ્થ’ડિલ ભૂમિ' એ ગયા, અને તે