________________
શિક્ષા-વાક્ય જ શબ્દોને ન જુઓ ભાવો ને જુઓ.
અવગુણની ચર્ચા ન કરો, ગુણ ગ્રહણ કરો. જે પરંપરાઓના હઠાગ્રહમાંન ફસાઓ.
ઉદાર હૃદયી બનીને નૂતન તત્વોનું અનુપ્રક્ષણ કરો. * સમભાવ અને સમાધિ ભાવાને ન ગુમાવો.
કોઈના પણ પ્રત્યે વેર, વિરોધ કે કલુષિત ભાવ ન રાખો. * આગમો પ્રત્યે સર્વાધિક સન્માન રાખો.
આગમ નિરપેક્ષ આગમ અકથિત પરંપરાઓનો આગ્રહ કરવો, વિવાદ કરવો મૂર્ખતા છે, જડતા છે. આ આગમ વિપરીત પરંપરાઓનો કદાગ્રહ રાખવો મહામૂર્ખતા છે. * આગમ વિપરીત કોઈપણ આચરણ કરી તેનું પ્રાયશ્ચિત્ત ન કરવું તેને
જ શિથિલાચાર કહેવાય છે. કે આગમ વિપરીત આચરણ કરી તેનું ખંડન કે પ્રરૂપણ કરવું તે
સ્વચ્છંદાચાર છે, અસત્નરૂપણ છે. કે આગમ સમ્મત અર્થ–પરમાર્થને પરંપરાના નામે નકારવું કે સ્વીકાર
ન કરવું તે અજ્ઞાનતા છે. ક ઉત્કટ ત્યાગમાંપણ ધર્મનો વિવેક જાળવવો જરૂરી છે.
અનુકંપા તો સમકિતનું મુખ્ય લક્ષણ જ છે. હિંસા તથા આડંબરની પ્રવૃત્તિઓ ધર્મ નહીં પરંતુ ધર્મમાં ઘુસાડેલી વિકત પરંપરાઓ છે તે તજવા યોગ્ય છે. અતૂટ સમભાવની ઉપલબ્ધિ થવી તે જ ધર્મ સાધનાની સાચી સફળતા છે. * કયાંય પણ કોઈની પણ સાથે કર્મ–બંધન ન કરવું તે જ જ્ઞાનનો સાર
ભાવોની શુદ્ધિ અને હૃદયની પવિત્રતા એ જ સાધનાનું હાર્દ છે. આગમ નિરપેક્ષ ચિંતન ન હોવું જોઈએ. આગમ જ છદ્મસ્થ માટે સર્વોપરિ છે. છે જે આગમ પ્રમાણની સામે પણ પરંપરા તથા પૂર્વજોની દલીલ આપે
છે, તેમને આગળ કરે છે, તે ધર્મના મર્મથી બહુ દૂર છે. આગમ પ્રમાણનો દોહી છે.
' '
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org