________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૧
અનુમાન, ઉપમાન અને પરોક્ષ પ્રમાણુ ઉપરાંત આગમ પ્રમાને આધાર લઈ સૂક્ષમ દષ્ટિએ વિચાર કરવાનું પણ તેટલું જ વ્યાજબી છે. આ પ્રમાણે કરતાં તેવા વિષયમાં પણ જૈનદષ્ટિએ કરેલ નિરૂપણ સાચું નીવડવાને અવકાશ રહેલો હેવાથી આવી શંકા સંઘરવી એ એક પ્રકારનું મિથ્યાત્વ છે. (૫) જૈનદર્શનના કેઈક વિષયમાં અજાણતાં ખોટી બાજુ પકડાઈ જતાં પાછલથી તે ભૂલ જણાવા છતાં માનહાનિના ભયે તે ભૂલ ન સ્વીકારી બેટી બાજુ પકડી રાખવી એ આભિનિવેશિક મિથ્યાત્વ છે. જુદા જુદા નિન્જ થયા છે તેમને આ પ્રકારનું મિથ્યાત્વ હોય છે.
અવ્યવહાર રાશિના નિગેદના સર્વ જીવોને તેમજ ગ્રંથિભેદ ન કરનાર વ્યવહારરાશિના જીવને અવ્યક્ત એવું અના
ગિક મિથ્યાત્વ હોય છે; જ્યારે ગ્રંથિભેદ કરનાર વ્યવહાર રાશિના જીવને વ્યક્ત એવાં બાકીના ચારમાંનું ગમે તે એક મિથ્યાત્વ હોય છે. સંક્ષેપમાં કહીએ તે સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પહેલાં જીવને અનાભેગિક મિથ્યાત્વ હેય છે અને સમ્યગદર્શન વમનાર જીને અનભિગ્રહિત, અભિગ્રહિત, સાયિક અને આભિનિવેશિક એ ચાર પ્રકારમાંના ગમે તે એક પ્રકારનું મિથ્યાત્વ હોય છે. અવિરતિ:
કર્મબંધનથી છુટવા જીવે વ્રત,નિયમ સ્વીકારવાં જોઈએ. આ રીતના વ્રત-નિયમ ન સ્વીકારવાં એ અવિરતિ ભાવ છે. અવિરતિના કારણે જીવ પાંચ ઈન્દ્રિય અને મન એ છ દ્વારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com