________________
ગ્રંથમાળા ન. ૧૫
મન:પર્યાપ્તિ : સાત ધાતુમાંથી ઉદ્ભવતી શક્તિવડે મનેવ્યાપાર કરવા યોગ્ય પુદ્દગલ ગ્રહણ કરી તેને અવલંબીને લેવા મૂકવાની શક્તિ તેમજ મનાવણાના પુદ્ગલ એ અને મનઃ
પર્યાપ્તિ છે.
૭૩
મનનું કાર્ય ચિંતન, મનન, સ્મરણુ આદિ કરવાનુ છે. મન ઇન્દ્વિય નથી, પરંતુ તે અનિન્દ્રિય છે. અપ્રાપ્યકારી ઇન્દ્રિય માર્કે મન દૂરદૂરના પ્રદેશ અને દ્રબ્ય એ દરેકનુ યાગ્ય સન્નિધાન દ્વારા ચિંતન, મનન, સ્મરણ કરી તે તે પ્રદેશ તેમજ દ્રવ્ય અને તેના પર્યાય એ બન્નેનુ જ્ઞાન મેળવી શકે છે.
જીવના દરા પ્રાણ :
છે.
જીવનના આધારરૂપ પ્રાણુ છે. આવા પ્રાણ દેશ (૧) સ્પર્શીનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) પ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય, (૫) શ્રોત્રેન્દ્રિય, (૬) શ્વાસેાશ્વાસ, (૭) આયુષ્ય, (૮) કાયમળ, (૯) વચનખળ અને (૧૦) મનેાખળ.
Áનેન્દ્રિયદ્વારા જીવ સ્પર્ધાના અનુભવ અને તેની પરીક્ષા કરી શકે છે; તે ઉપરાંત તે દ્વારા કાયાનું બળ પશુ અજમાવી શકે છે. રસનેન્દ્રિયદ્વારા જીવ રસ અથવા સ્વાદના અનુભવ અને તેની પરીક્ષા કરી શકે છે. તે ઉપરાંત વાચાનું ખળ પણ અજમાવી શકે છે, અથાંત્ વચન વ્યાપાર કરી શકે છે. પ્રાણેન્દ્રિદ્વારા જીવ ગંધના અનુભવ અને તેની પરીક્ષા કરી શકે છે. ચક્ષુરિન્દ્રિયઢારા જીવ રૂપ, વ, આકારને અનુભવ અને પરીક્ષા કરી શકે છે, શ્રોત્રાન્દ્રિયદ્વારા જીવ શબ્દના અનુભવ અને તેની પરીક્ષા કરી શકે છે. સ્પર્શનેન્દ્રિય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com