________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૦૭
ધ્યેય સ્વાથ અર્થાત વાસના તથે સ'ગ્રહ અને લેગ-ઉપભેાગદ્વારા વાસનાની તૃપ્તિ એટલુ જ હાય છે.
અભવ્ય જીવ આશ્રયી મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અન'ત છે. ભવ્ય જીવ આશ્રયી મિથ્યાત્વની સ્થિતિ બે પ્રકારની છેઃ (૧) અનાદિસાન્ત અને (૨) સાદિસાંત. પ્રથમવાર સમ્યગ્દર્શન પ્રાપ્ત કરતા જીવની અપેક્ષાએ તેના મિથ્યાત્વની સ્થિતિ અનાદિસાંત છે; જ્યારે સમ્યગ્દર્શન વમી મિથ્યાત્વ પામનાર જીવ જ્યારે ફરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે તેવા જીવની અપેક્ષાએ તેના મિથ્યાત્વની સ્થિતિ સાક્રિસત છે.
સાસ્વાદન ગુણસ્થાન :
બીજી સાસ્વાદન ગુણસ્થાન એ મિથ્યાત્વ અથવા મિથ્યાદર્શન અને સમ્યકૃત્વ અથવા સમ્યગ્દર્શન એ બે વચ્ચેની પ્રાથમિક ભૂમિકા છે, સમ્યક્ત્વ વસી મિથ્યાત્વને પામતાં જીવના સમ્યક્ત્વની જે સ્થિતિ હોય છે તે સાસ્વાદન ગુણસ્થાન છે. ચેાથા સમ્યગ્દર્શન ગુણસ્થાનથી માંડી અગિયારમા ઉપશાંતમા ગુણસ્થાન સુધી ગમે તે ગુણસ્થાનેથી માહના ઉદયના કારણે થતા જીવના અધઃપતનના કારણે મિથ્યાત્વ પ્રાપ્ત કરતાં જીવ બીજા સાસ્વાદન ગુણસ્થાને વર્તે છે, તે કારણે તે ગુણસ્થાન અવનતિ સ્થાન છે. આ રીતે માહવશ મનતાં ચાયા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, દેશમા અને ગિયારમા આદિ કોઇપણ ગુરુસ્થાનેથી જીવ મિથ્યાત્વમાં સરકી પડે છે ત્યારે ખીરવચનના કારણે જીવને લાગતા ખીરના આસ્વાદ માફ્ક સમ્યગ્દર્શનથી પડતા જીવને થતા છેલ્લા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com