________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૨૫
આઠમા ગુણસ્થાને શરૂ કરેલ શ્રેણિદ્વારા ચારિત્ર માહનીયકર્મની સંજ્વલન—સૂક્ષ્મ લેાભ સિવાયની બાકીની સર્વ પ્રકૃતિઆના ઉપશમશ્રેણિ કરતા જીવ આ ગુણુસ્થાને ( નવ નાકષાય અને ચાર કષાયનાં ચાર સ્થૂલ અને ત્રણ સૂક્ષ્મ) ઉપશમ કરે છે; જ્યારે ક્ષપકશ્રેણિ કરતા જીવ આ ગુણસ્થાને સજ્વલન àાભ સિવાયની ચારિત્રમેાહનીયની બાકીની સવ પ્રકૃતિના ક્ષય કરે છે. આમ આઠમા અને નવમા એ અને ગુણસ્થાને અને તે પછીના ગુણસ્થાનામાં જીવને ગુણશ્રેણિ તેના વિકાસ માટે સહાયક છે. આ ગુØસ્થાનની સ્થિતિ અંતઃસ્મુહૂત્તની છે.
સૂક્ષ્મસ પરાય ગુણુસ્થાન :
નવમા અનિવૃત્તિમાદર ગુણુસ્થાને જીવ મેાહનીયક્રમની સંજ્વલન લેાભ સિવાયની બાકીની સર્વ પ્રકૃતિએના ઉપશમ અથવા ક્ષય કરે છે; હજી તેને સજ્વલન લેાભના ઉપશમ કરવા અથવા તેના ક્ષય કરવા ખાકી છે. સજ્વલન લેાભના ઉપશ્ચમ કરનાર જીવ સૂક્ષ્મસ પરાયઉપશમક કહેવાય છે; ઉપશમશ્રેણિ કરતા જીવ સંજવલન લાભને ઉપશમ કરી અર્થાત્ તેના પર કાણુ મેળવી અગીયારમા ઉપશાંત માહ ગુણસ્થાને આવે છે; જ્યારે ક્ષપશ્રેણિ કરતા જીવ સંજવલન લાભને ક્ષય કરી-તેના સંપૂર્ણ નાશ કરી ક્ષીણુમેાહ ગુણસ્થાને પહોંચી જાય છે. આમ આ જીવને મેહનીયની સર્વ પ્રકૃતિએના ઉપશમ અથવા ક્ષય થાય છે. આ ગુણુસ્થાનની સ્થિતિ પણ અંતઃમુહૂર્તની છે. આ ગુણસ્થાનમાં પણ જીવના વિકાસમાં અધ્યવસાયની વિશુદ્ધિ-ગુશ્રેણિ જ ભાગ ભજવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com