________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૩૧ અર્થાત જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી રેશનકેટાકેટપૂર્વ (કટાકેટીમાં આઠ વર્ષન્યૂન) હેાય છે.
સયોગી ગુણસ્થાનના અંતે છવને બાકી રહેલ આઘાતી સવ કર્મને ક્ષય કરવા યોગનિરોધ કરવાને હેય છે. કઈ કે જીવને જુદાજુદા અઘાતી કર્મની તરતમતા હોય તે તે દૂર કરવાની જરૂર પડે છે, અર્થાત્ વેદનીય, નામ અને નેત્ર એ ઘણુમાંના એક, બે કે ત્રણેયની સ્થિતિ આયુષ્ય કર્મ કરતાં કંઈક અધિક હોય છે ત્યારે આવા પ્રસગે છવને એ ચારે અઘાતી કર્મને સમસ્થિતિના બનાવવા સારૂ કેવળી સમુદઘાતની પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રક્રિયા રોગનિરોધ શરૂ કરતાં પહેલાં કરવી રહી.
કેવલી સમાઘાત કરતાં જીવે આઠ સમયની આ પ્રક્રિયા કરવાની હોય છે. (૧) દંડ, (૨) કપાટ, (૩) મંથન, (૪) આતરાપૂરણ, (૫) આંતરાસંહરણ, (૬) મંથન, (૭) કપાટ, સંહણ અને (૮) દંડહરણ.
છવ દંડ પ્રક્રિયાધારા પિતાના આત્મપ્રદેશને ચોદરાજલાકની ત્રસનાડીમાં ઉત્તર-દક્ષિણ ફેલાવે છે; કપાટ પ્રક્રિયા દ્વારા છવ પિતાના આત્મપ્રદેશને ચોદ રાજલોકમાંની ત્રસનાડીમાં પૂર્વપશ્ચિમ ફેલાવે છે. આ પ્રદેશને આંતરા પૂરવા લાયક બનાવવા મંથન ક્રિયા છે, મંથન પ્રક્રિયા દ્વારા જ સતાના આત્માને વલોવે છે તસ પૂરણ પ્રક્રિયા દ્વારા જીવ આ રીતે મંથન કરેલ આત્માને ચૌરાહકની રસની બહારની દિશાવિડશાના આંતરડામાં ફેલાવે છે. આંતરા સંહરણ પ્રકિયાહારા જીવ ચૌદ રાજલોકની ત્રસનાઢી બહારની દિશા-વિદિશામાંના આાંતરામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com