________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૩૫
કરતાં અંતઃમુહૂત્તમાં મેાહનીય ઉપરાંત જ્ઞાનાવરણુ, દનાવરણ અને અંતરાય એ ચારધાતી કમનેા ક્ષય કરતાં કેવળજ્ઞાન અને વળદર્શન પ્રાપ્ત કરે છે. તેરમા સયેાગી ગુણસ્થાને જીવને ધ્યાનાંતરિકાદશામાં જીવન્મુક્ત અવસ્થા અનુભવતાં ભવ્ય જીવને તારવા ગ્રામાનુગ્રામ વિચરતાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિ હોય છે. જરૂર પડે તેા કેવળીસમુદ્ધાત કરી આ ગુણસ્થાનના અંતે શુકલધ્યાનના સમુચ્છિન્નક્રિયાઅપ્રતિપાતી એ ત્રીજા પાયાનું યાન કરતા જીવ સ્કુલ અને સૂક્ષ્મ એ અને પ્રકારના યોગ નિષ કરતાં પેાતાના આત્મ પ્રદેશનું સ્પંદન પણુ રાકી લ્યે છે. ચૌદમાં અયાગી ગુણસ્થાને જીવ શુકલધ્યાનના જ્યુપરતક્રિયાનિવૃત્તિ એ ચેાથા પાયાનું ધ્યાન ધરતાં શૈલેશીકરણ દશા અનુભવતાં આયુષ્યના અ ંતભાગને ભાગવી સકલ ક્રમના ક્ષય કરી સિદ્ધગતિને વરે છે.
ઉપસંહાર કરતાં ગુણસ્થાનની સ્થિતિને વિચાર કરતાં જાય છે કે મિથ્યાત્વની સ્થિતિ અભષ્યજીવની અપેક્ષાએ અનાદિ અનંત અને ભવ્ય જીવની અપેક્ષાએ સાદિ સાંત અને સાદિ અનંત એમ બે પ્રકારે છે. ચેાથા, પાંચમા અને તેરમા એ ત્રણ ગુણુસ્થાનની જયન્ય સ્થિતિ અંતમુહૂત્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ થેાનકોટાકોટી પૂર્વ વર્ષની છે, બાકીના દરેક ગુણસ્થાનની સ્થિતિ માત્ર અંતમુહૂત્તની છે, અને તેમાં પણ છેલ્લા ગુણસ્થાનની સ્થિતિ તે પાંચ હસ્વ સ્વર કાળ પ્રમાણની છે.
પહેલા ચાર ગુણસ્થાને નારક, તિર્યંચ, મનુષ્ય અને ધ્રુવ એ દરેક ગતિના જીવ હાઈ શકે છે; ચારે ગતિમાંના માત્ર સભ્ય જીવ ચેાથે ગુરુસ્થાને હાઈ શકે છે. પાંચમાં ગુણસ્થાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com