________________
૧૩૨ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
ફેલાવેલ પેાતાના આત્મપ્રદેશને સહરી પાછળ ખેંચી લ્યે છે, આ રીતે સહુરેલ પ્રદેશાને કપાટસંહરણ અને દંડસંહરણ એ એ પ્રક્રિયાને લાયક બનાવવા માટે મથન પ્રક્રિયા ક્રીવાર કરવાની હાય છે, જીવ આ રીતે મથન પ્રક્રિયાદ્વારા પેાતાના આત્મ પ્રદેશાને કપાર્ટસ હરણ અને દંડસંહરણ એ એ પ્રક્રિયા માટે લાયક બનાવે છે. અંતે જીવ પાતાના આત્મપ્રદેશેશને કપાર્ટસ હરણુદ્વારા ત્રસનાડીના પૂર્વ પશ્ચિમમાંથી અને દંડસંહરણ દ્વારા ત્રસનાડીના ઉત્તર દક્ષિણમાંથી સહરી લઇ પેાતાના દેહમાં સમાવી લે છે.
જરૂર હોય ત્યાં કેવળીસમુદ્ધાત ર્યા પછી અને જરૂર ન હાય તા તે કર્યો વિના તેરમા સયેાગી ગુરુસ્થાનના અંતે જીવ પ્રથમ ખાદર યાગનિરોધ કરી પછી સૂક્ષ્મ ચેાનિરેષ શરૂ કરે છે. સૂક્ષ્મ ચેનરોધ કરવા સારૂ જીવ શુકલ ધ્યાનના ત્રીજા પાયા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાનના આશ્રય લ્યે છે. શ્વાસેાશ્વાસરૂપે સૂક્ષ્મકાયયેાગની હયાતીમાં જીવ પ્રથમ સૂક્ષ્મ મનાયેાગ અને વચનયાગના નિરોધ કરી અંતે પેાતાના શ્વાસેાશ્વાસના પણ નિરાધ કરી સૂક્ષ્મ કાયયેાગના પણ નિરાધ કરે છે. આ ધ્યાન શરૂ કર્યાં પછી જીવને પતનના અવકાશ ન હાવાથી આ ધ્યાન અપ્રતિપાતી ગણાય છે.
અન્યાગી ગુણસ્થાન:
ચૌદમા અયાગી ગુણસ્થાને આવતાં જીવ પાંચ હસ્વાસ્વર (અ. ઈ. ઉ. ઋ અને ધૃ એ પાંચ હસ્વ સ્વરના ઉચ્ચારણ પૂરતા સમય) કાળ પ્રમાણુ એવા શુકલ ધ્યાનના ચેાથા પાયા ન્યુપરતક્રિયાનિવૃત્તિ ધ્યાનને આશ્રય લ્યે છે. આ ધ્યાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com