________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૨૭
વિશુદ્ધિ હીન, હીનતર અને હીનતમ કરતો જાય છે અને પરિણામે ગુણસ્થાન ઉત્તર જાય છે. આરોહણ સમયે જીવ જે જે ગુણસ્થાન ગ્ય કર્મ પ્રકૃતિના સત્તા, બંધ, ઉદય, ઉદીરણા આદિના વિચ્છેદ કરતે ગયે હતે તે રીતે જ પતન સમયે ગુણસ્થાન ઉતરતાં તે તે ગુણસ્થાન 5 પ્રકૃતિના સત્તા, બંધ, ઉદય, ઉદીરણા તત્કાળ પ્રાપ્ત કરતો જાય છે. ઉપશાંત મેહ ગુણસ્થાનેથી સરકતાં કેઈક જીવ છા-સાતમા, કોઈક પાંચમા, કેઈક ચોથા ગુણસ્થાને પણ આવે છે અને બાકીના બધા પહેલા ગુણસ્થાને પણ પહોંચી જાય છે.
આ ગુણસ્થાનની સ્થિતિ પણ અંત મુહૂર્તની છે.
પ્રમત્તગુણસ્થાનની જઘન્ય સ્થિતિ અંતઃ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશનક્રોડપૂર્વ વર્ષની છે. અપૂર્વકરણ, સૂકમ સં૫રાય, ઉપશાંતનેહ અને ક્ષીણુમેહ એ દરેક ગુણસ્થાનની સ્થિતિ તેમજ તે સર્વેની સમગ્ર સ્થિતિ અંતઃમુહૂર્તની છે. આ પરથી જણાશે કે જીવ પ્રમત્તમાંથી અપ્રમત્ત બનતાં તેને આધ્યાત્મિક વિકાસ, નિર્જરા અને અધ્યવસાય વિશુદ્ધિ એ સર્વે એટલાં વેગપૂર્વક વિકસતાં જાય છે કે તેને પોતાને વિકાસ કરવામાં માત્ર એક જ અંત મુહૂર પૂરતું થઈ પડે છે. ક્ષીણમાહ ગુણસ્થાન
દશમા સૂમસં૫રાય ગુણસ્થાને ક્ષપકશ્રેણિ કરતે જીવ સંજવલન લેભને ક્ષય કરતાં સકળ મોહનીયમને ક્ષય કરે છે.
અનંતાનુબંધી (ક્રોધ, માન, માયા અને લોભી એ ચાર કષાયને ઉપશમ અથવા સોપશમ અથવા ક્ષય જીવ ચોથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com