________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૦૫
આધિભૌતિક ઉત્કર ગમે તેટલેા હોઇ શકે છે, પરન્તુ તે સ્થાનમાં રહ્યા છતાં જીવની પ્રત્યેક પ્રવૃત્તિનું લક્ષ્ય સાંસારિક વાસના, તથે સંગ્રહવૃત્તિ અને તેની તૃપ્તિ એમ માત્ર સંકુચિત જ હોય છે. આવા જીવને મેાક્ષ અથવા કર્મની સર્વાંતઃ નિરા, તથૅ કરવાની કે કરાતી પ્રવૃત્તિ આદિ પ્રતિ તિરસ્કાર, અનાદર કે ઉપેક્ષા વતે છે.
મિથ્યાત્વના પાંચ પ્રકાર છેઃ (૧) અભિગ્રહિત (૨) અભિગ્રહિત, (૩) આભિનિવેશિક, (૪) અનાલાગિક અને (૫) સાંયિક.
જૈનેતર દર્શનમાં શ્રદ્ધા અને પૌદ્ગલિક સુખમાં જ અધિકતમ રતિ રાખનાર જીવને અભિગ્રહિત મિથ્યાત્વ હાય છે. સદનને સરખાં માનનાર જીવને અનભિગ્રહિત મિથ્યાત્વ હોય છે. જૈનદનના કાઇક વિષયમાં અજાણતાં ખાટી બાજી પકડાઈ જતાં અને પછી તે ભૂલ સમજવા અને જાણવા છતાં માનહાનિના ભયે તે ભૂલના સ્વીકાર ન કરી તે ખાટી બાજી કદાગ્રહથી પકડી રાખનાર જીવને આભિનિવેશિક મિથ્યાત્વ હોય છે. ધમ અને કુ` એ બે વચ્ચેના ભેદના અજ્ઞાનના કારણે જીવની યુદશામાં હેતુ અનાભગિક મિથ્યાત્વ છે. સૂક્ષ્મ અને બાદર નિગેાદ વિલેન્દ્રિય, અસ'ની પૉંચેન્દ્રિય (મનુષ્ય અને તિય) એ દરેક જાતિના જીવાને તેમજ સી પંચેન્દ્રિય ( તિયચ અને મનુષ્ય ) માંના જે જીવાએ એક પણ વખત સમ્યગૂદન પ્રાપ્ત કર્યુ નથી તેવા દરેક જીવને અનાલાગ્ઝિ મિથ્યાત્વ હાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com