________________
૧૦૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી સંપાય, (૧૧) ઉપશાન્સમેહ, (૧૨) ક્ષીણમાહ, (૧૩) સગી (કેવલી) અને (૧) અગી (કેવળી).
મિથ્યાત્વ એ ગુણસ્થાનની સમતલ ભૂમિ અને બાકીનાં ગુણસ્થાન ઉંચે પહોંચવા સીડીના પગથિ ગણી શકાય. છેલા અગી ગુણસ્થાનનું પરિણામ જીવની સંસારથી મુક્તિ છે. મિથ્યાત્વગુણસ્થાન :
પહેલા મિથ્યાત્વગુણસ્થાને જીવ પર કમેનાં તીવ્ર અને ગાઢ આવરણ હોય છે, કર્મના આ આવરણના કારણે જીવ પિતાના મૂળ સ્વરૂપ (દર્શન, જ્ઞાન અને ચારિત્ર, સત, ચિત અને આનંદી–સમભાવ આદિનું સ્વપ્ન કે દર્શન સરખું-પણ કરી શકતો નથી. જીવની અવિકસિત અને અધઃ પતિત આધ્યામિલ્ક ભૂમિકા મિથ્યાત્વ છે. જીવને તેના સ્વ અને પર એ બંને સ્વરૂપના વાસ્તવિક દર્શન થતાં રોકનાર દશીનમેહનીય કર્મ છે. જેના કારણે જીવ પિતાના દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણની શક્તિ પિછાની શકતું નથી તેમજ તેના મૂળ સ્વરૂપ એવા સત્ ચિત અને આનંદનું દર્શન કરી શકતો નથી, આજ કારણે તે પર અર્થાત્ પુદગલના બંધક સ્વરૂપને પણ પિછાણી શકતા નથી. જીવના આત્માના મૂળ સ્વભાવ–સમભાવને સ્થિત ન થવા દેનાર–ટકવા પણ ન દેનાર ચારિત્ર મેહનીય કર્મ છે. મિથ્યાત્વગુણસ્થાને દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એ બન્ને પ્રકારના મેહનીય કર્મની પ્રબળ અસર જીવને હોય છે. આ કારણે મિથ્યાત્વ જીવની હીનતમ-અધમતમ અવસ્થા ગણાય છે. આ ગુણસ્થાને જીવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com