________________
૧૦૨ ]
પૂ. પંન્યાસ શ્રીમણિવિજયજી
માત્ર નાં
સૂકા
પાનમાં છે
જીવને માત્ર જુનાં કર્મ વેદવાનાં રહે છે અને તે પણ જોગવાઈ જતાં ખરી પડે છે. આ સૂક્ષમ યુગનિરોધના અંતે ચૌદમા ગુણસ્થાને જીવ વ્યુપરતક્રિયાનિવૃત્તિ ધ્યાનમાં શેલેશીકરણ (મેરૂપર્વત જેટલી નિષ્પકંપ) અવસ્થાને પાંચ હસ્વાક્ષર ઉચ્ચારણ સમય તે સ્થિતિમાં રહી સકલકર્મ ક્ષય કરી સિદ્ધિગતિને વરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com