________________
૧૦૦ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
સંસારી દરેક જીવને ક્રમની નિર્જરા તે ચાલ્યા જ કરતી હાય છે. દ્રષ્ય મન વિનાના અસની જીવને અકામનિર્જરા હાય છે; જેની પાછલ જીવને કર્મપર'પરાની એડી તૈયાર થતી હાય છે, સત્તી જીવને અકામ અને સકામ એ બંને પ્રકારની નિર્જરા હાય છે; આમાંની સકામ નિર્જરા શુભ હાઈ તેની પાછળ ટુકી સ્થિતિ અને પાતળા રસવાળું ક ખ ધન હેાય છે. ચારે ગતિના ભવ્ય સ’ત્તી જીવ સમ્યગ્રષ્ટિ બનતાં તેની દૃષ્ટિ બદલાવાના કારણે તેને સકામનિર્જરા હોવાના સંભવ રહે છે; આવે જીવ જેમ જેમ આગેકૂચ કરતા રહે છે તેમ તેમ અકામનિર્જરા સાથે તેની સમ્રામનિર્જરાની માત્રા વિકસતી રહે છે. આ રીતે દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત એ ત્રણ ગુણસ્થાનામાં અકામનિર્જરા ઘટવા માંડતાં તેની સકામનિર્જરા સમર્ચાત્તર વધતી રહે છે. અપૂર્વકરણ, અનિવૃત્તિમાદર, સૂક્ષ્મ સપરાય અને ક્ષીણમાહ એ દરેક ગુણુસ્થાને સકામનિર્જરાના વેગ ઉત્તરાત્તર ખૂબખૂબ વધી જાય છે, કારણ કે એ દરેક ગુણસ્થાને તેમજ તે સવ ગુણસ્થાનામાં જીવ માત્ર એકજ અંતમુહૂત માંજ પ્રગતિ કરી નાંખે છે. સૂક્ષ્મસ પરાય ગુણુસ્થાને માહ જીતી ત્યારબાદ અંતઃમુહૂતમાં ક્ષીણમાહ સ્થાને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લેતાં તે પછી જીવને અકામનિર્જરા અને સામનિર્જરા એ બન્નેના અવકાશ રહેતા નથી. ક્ષપકશ્રેણિ કરનાર જીવ માટે આ સ્થિતિ હાય છે; જયારે ઉપશમશ્રેણિ કરનાર જીવ માટે અગીઆરમાં ગુરુસ્થાન સુધી તે પ્રગતિ કરતા ધસતા આવે છે, પરંતુ તે ગુણસ્થાનના અંતે (સૂક્ષ્મ લેાલ) માહના ઉદ્રેકના કારણે કાબુમાં રાખેલ વરાળ છૂટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com