________________
૮ ]
પૂર્વ પન્યાસજી શ્રીમણિવિજયજી
એકજ વખત સમ્યગ્દર્શન પ્રાપ્ત કરતાં જીવને તેને અપરિમિત સસાર પરિમિત બની જાય છે, અર્થાત જીવની અનંત સંસાર સ્થિતિ ઘટી ઉત્કૃષ્ટ અધ પુદ્ગલ પરાવત સુધીની ભવસ્થિતિ રહે છે. કેટલાક જીવા તે ભવે, કેટલાક સાત આઠ લવે અને કેટલાક વધારે ભવે મુક્તિ પામે છે.
(૨) પાંચમા દેશવિરત ગુણુસ્થાને સત્તી જીવ (તિય"ચ અને મનુષ્ય ) દેશ વિરત ( અંશતઃ ત્યાગી ) અને છે, સમ્યગૂદન સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાત્રત એ બાર મત, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધમ, મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માચ્ચુ એ ચાર ભાવનાએ અન્યત્રત, નિયમ, પચ્ચખ્ખાણુ, સંયમ, તપ, ધ્યાન આદિમાંના એક, અનેક કે સર્વેના આશ્રય લઇ અંશતઃ સકામનિર્જરા શરૂ કરે છે. આ રીતે સતત જાગૃતિપૂર્વક જીવન જીવતાં જીવના સંસાર માત્ર સાત, આઠે ભવ પૂરતા મર્યાદિત મની જાય છે.
(૩) છઠ્ઠા પ્રમતસંયત ગુણસ્થાને સત્તી જીવ ( મનુષ્ય ) સર્વવિરત ( સવતઃ ત્યાગી) અને છે, સમ્યગ્દર્શન સહિત પાંચ મહાવ્રત અને રાત્રિભાજન વિરમણુ એ છ વ્રત સ્વીકારી તે સર્વાંતઃસકામનિર્જરા શરૂ કરે છે. આ રીતે સતત જાગૃતિપૂર્વક જીવન જીવતાં જીવ અને પ્રમાદ વચ્ચે પરસ્પર વિજય અચે સતત સંગ્રામ માંડાય છે, આમાં કોઈવાર જીવ પ્રમાદ પર તેા કાઇવાર પ્રમાદ જીવપર વિજય મેળવે છે. આ ગુણસ્થાને પ્રમાદના જીવને સંભવ હાઇ આ ગુણસ્થાન ‘પ્રમત્ત’ ગણાય છે. ફાઇ જીવ કે જીવના વ પર ખારૂપ બન્યા વિના સતત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com