________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૦૧ મુકતાં જે વેગ પકડે છે, તે પ્રકારે જીવ પણ કાબુમાં રાખેલ મહિના વેગને અનુભવ કરતાં કારમે પછડાટ અનુભવતાં જે ક્રમાનુસાર તે ગુણસ્થાને ચાલ્યો હતો તે જ કમે પાછા ફરતાં કેઈક જીવ છ, સાતમા, કેઈક પાંચમા, કેઈક ચોથા અને પ્રાયઃ ઘણાખરા જીવ પહેલા ગુણસ્થાને આવી અટકે છે.
બારમા ગુણસ્થાનના અંતે અને તે પછી જીવને અકામ કે સકામ એ બન્ને પ્રકારની નિજરને અંત આવે છે. તેરમા સગી ગુણસ્થાને જીવ જીવન્મુક્તદશા અનુભવતાં સ્થાનાંતરિક દશામાં પ્રવૃત્ત રહે છે, ત્યાં તે અઘાતી કર્મ અનુભવે છે. અને મન, વચન અને કાયાના પેગ હોવાથી ઉપદેશ અને જીવનનિર્વાહ પ્રવૃત્તિ તેને હેય છે. તે જીવને સતત સમભાવ વર્તતો હોવાથી યોગના કારણે પ્રદેશ અને પ્રકૃતિ એ બે પ્રકારે કર્મબંધ હોય છે; પરંતુ તેમાં સ્થિતિ અને રસનિર્માણ થતાં નથી. તે કર્મ સમયાંતરે ભગવાઈ ખરી પડે છે.
તેરમા ગુણસ્થાનને અંતે નવું કર્મબંધન અટકાવવા જીવ રોગ નિષેધ કરે છે. અને અયોગી બનવા પ્રયત્ન કરે છે. આવા પ્રસંગે કઈ કઈ જીવન ટૂંક આયુષ્ય સાથે વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ, બે કે એકની સ્થિતિ લાંબી અર્થાત અધિક હોય છે તે તેને તે ચારેને સમસ્થિતિમાં કરવા સારૂ કેવલીસમુદ્ધાત કરવાનું રહે છે. અને તે પછી જીવ ચોગનિરોધ શરૂ કરે છે. સ્કૂલ યોગ નિરોધ કર્યા પછી જીવ સૂક્ષ્મ
ગને પણ નિરોધ કરે છે અને પિતાના આત્મપ્રદેશનું સૂરમાતિસૂક્ષમ સ્પંદન પણ રોકી લે છે. આ પ્રવૃત્તિ દરમિયાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com