________________
ગ્રંથમાળા નં. ૧૫
જાગૃતિપૂર્વક જીવન જીવતાં અને તદનુસાર જીવી બતાવતાં જીવના સંસાર માત્ર અ૫ક્ષવ પૂરતા મર્યાદિંત બની જાય છે.
*]
(૪) છઠ્ઠા અને સાતમા પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાને અસ ખ્યાતવાર પહેાંચી અંતે અપ્રમત્ત બની સગી વ (મનુષ્ય) અપૂર્વકરણ કરી માહ, કષાય, ઇન્દ્રિયવિષય આદિ પર વિજય મેળવવાના વેગ અને પરિણામે સકામનિર્જરાના વેગ પશુ ખૂખ વધારી મૂકે છે. તેના પરિણામે માત્ર એકજ અંતઃમુર્હુત માં ક્ષપકશ્રેણિવાળા જીવ અપૂર્વકરણ, અનિવૃત્તિમાદર, સૂક્ષ્મસ પરાય ગુણસ્થાને પહોંચી માહુને જીતી લે છે અને ખારમા ક્ષીણમેાહ ગુણસ્થાને પણ અંતઃમુહૂત માં જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણને જીતતાં ચાર ધાતીકમના ક્ષય થતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. આમ જીવ વીતરાગ બનતાં તેને સંસાર માત્ર તદ્ભવ પૂરતા મર્યાદિત અને છે. જીવને સકામનિર્જરાને અહિં અંત આવે છે.
(૫) સત્તી જીવ (મનુષ્ય) તેરમા ગુણસ્થાને યાનાંતરિકા અવસ્થામાં મન, વચન અને કાયા એ ત્રણ યેાગ સહિત હાઇ સયેાગી (મન, વચન અને કાય) ગણાય છે.
તેરમા સયેાગી ગુણસ્થાનના અંતે (કેવલી સમુદ્લાત સહિત) પ્રથમ બાદર ચેગ નિરોધ કરી સુક્ષ્મ યાગ નિરાધ જીવ કરે છે અને ત્યાંથી ચૌદમા અયાગી ગુણસ્થાનમાં ચેાગ વિનાના બની વ્યુપરતક્રિયાનિવૃત્તિ ધ્યાનમાં શૈલેશીકરણઅવસ્થા અનુભવતા પાંચ હસ્તાક્ષર કાલ પ્રમાણુ સમયમાં સર્વમના ક્ષય ફરી મુક્તિને વરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com