SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ] પૂ. પંન્યાસ શ્રીમણિવિજયજી માત્ર નાં સૂકા પાનમાં છે જીવને માત્ર જુનાં કર્મ વેદવાનાં રહે છે અને તે પણ જોગવાઈ જતાં ખરી પડે છે. આ સૂક્ષમ યુગનિરોધના અંતે ચૌદમા ગુણસ્થાને જીવ વ્યુપરતક્રિયાનિવૃત્તિ ધ્યાનમાં શેલેશીકરણ (મેરૂપર્વત જેટલી નિષ્પકંપ) અવસ્થાને પાંચ હસ્વાક્ષર ઉચ્ચારણ સમય તે સ્થિતિમાં રહી સકલકર્મ ક્ષય કરી સિદ્ધિગતિને વરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034920
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorChimanlal Dalsukhbhai Shah
PublisherManivijayji Granthmala
Publication Year1957
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy