________________
પૂર્તિ નં. ૨ જીવનને ઉતરાંતિમ ગુણસ્થાન વિચાર
જીવને આધ્યાત્મિક વિકાસને ક્રમ દર્શાવનાર ગુણસ્થાન છે. જવના આધ્યાત્મિક વિકાસની ચાવી તેમાં રહેલી છે. જે વડે જીવના વિકાસનું માપ નીકળી શકે.
ગુણસ્થાનને વિચાર જીવના કર્મની સત્તા, બંધ, ઉદય, ઉદીરણા સાથે સંકલાયેલ છે, અર્થાત્ જુદા જુદા ગુણસ્થાનને સ્વામી કેણ કેણ છે, ક્યા ગુણસ્થાને મા કર્મની સત્તા, ક્યા કયા કર્મીને બંધ છે, કયા યા કમને ઉદય છે અને ક્યા ક્યા કમની ઉદીરણા છે, તે બધુ વિરારવામાં આવે છે. હાલ તે આપણે આ વિશેષ વિચારને ગોણ બનાવી માત્ર ઉપલક દષ્ટિએ ગુસ્થાનને વિચાર તેના વિકાસની દૃષ્ટિએ કરીએ છીએ.
ગુણસ્થાન ચૌદ છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (5) મિશ અથવા સમ્યકત્વમિથ્યાત્વ, (૪) અવિરતસમ્યગણિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્તસંયત (સર્વવિરત ), (૭) અપ્રમત્તસંયત , (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિ બાદર, (૧૦) સમ
મિત્વ , (૨) સર
રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com