________________
૦ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિ જય જી
જીવા અન"તકાળની અકામ-નિજ રાદ્વારા પ્રાપ્ત કરેલ પેાતાના વિકાસ તેમજ મનુષ્ય જન્મને ધૂળધાણી કરી નાંખે છે અને નારક, તિય 'ચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિને સ'સાર વધારી મૂકે છે.
સન્ની પંચેન્દ્રિય મનુષ્ય પણ પેાતાના શરીર, પ્રાણ, પર્યાપ્તિ અને હલનચલન શક્તિદ્વારા આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંપ્રધારણ સંજ્ઞા સ્વતંત્ર જુદી જુદી જુદા જુદા સમયે અનુભવતાં જીવનસ'વર્ધન તા કરે જ છે, પરંતુ સજ્ઞી જીવ તરીકે તેની જે વિશેષતા છે તે કારણે તેનું ખાસ કર્તવ્ય છે પરસ્પર ઉપકારતું, આ ઉપકાર કર્તવ્યૂમાં દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મના સાર પણુ આવી જાય છે. આમ સ'ની પચેન્દ્રિય મનુષ્યને જીવનસ'વ'ન ઉપરાંત સમસ્ત જીવના કલ્યાણનું લક્ષ્ય હવુ ઘટે છે અને તેની સિદ્ધિ અર્થે મનને વિવેકપૂર્વક ઉપયાગ રહે છે. આમ કરવાની ઈચ્છા અને સકલ્પ કરનાર જીવ તદનુસાર જીવન– ધેારણ ઘડી મેાહ, કષાય, વિષય આદિને જીતવા પ્રયત્ન કરે છે તે તેમ કરતાં તે કાઇપણ જીવ કે જીવના વ પર સીધા કે આડકતરા ખેાજારૂપ બન્યા વિના પેાતાનું જીવન સરલ અને સ્વાશ્રયી બનાવી પેાતાના આધ્યાત્મિક વિકાસ સરલ અને શક્ય બનાવી શકે છે.
અસની જીવને મન નથી અને સત્તી જીવને મન છે; તે અને માત્ર જીવનસ ંવર્ધનને મુખ્ય માની વતે તે તે એ વચ્ચે કાંઈ તફાવત જ રહેતા નથી. અપાર સંસારમાં ઘણાય સંજ્ઞી જીવ જીવનસ ́વનને જ (સાંસારિક ભાગ ઉપસેાગદ્વારા જીવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com