________________
૮ 3
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી
શુદ્ધતર વિચાર સરણી પઘલેશ્યા અને શુદ્ધતમ પરિણામધારા શુકલ લેણ્યા ગણાય છે. પહેલી ત્રણ લેશ્યા અશુભ અને છેલ્લી ત્રણ વેશ્યા શુભ ગણાય છે. સંસારી દરેક જીવને છ વેશ્યા હોય છે. તેમાં કેટલીક પ્રધાન અને કેટલીક ગૌણ હોય છે. નારક અને તિર્યંચ જીવને પ્રધાન તથા અશુભ, જ્યારે મનુષ્યને શુભ અશુભ લેશ્યા આત્મ વિકાસ અનુસાર હોય છે, અને દેવ જીવને પ્રધાનતયા શુભ લેશ્યા હોય છે, બાકીના એ દરેકને ગૌણ હોય છે.
પર્યાપ્તિ, પ્રાણ, આયુષ્ય, ગતિ, કર્મ અને અકર્મભૂમિ તેમજ વેશ્યા આદિ શબ્દ પર ઉડતે વિચાર કર્યા પછી આપણે આપણું મુખ્ય વિષય જીવના ઉત્ક્રાંતિ ક્રમ પર આવી જઈએ. જીવનું અનાદિ મૂળસ્થાન :
સૂક્ષમ અને બાદર એ બન્ને પ્રકારના નિગોદ જીવ સ્થાવર કેટિના એકેન્દ્રિય તિર્યંચગતિના જીવ છે; તે બન્ને પ્રકારના જીને અનંત જીને એક સાધારણ એવું સામાન્ય શરીર હોય છે. સૂક્ષમ અને આદર એ અને પ્રકારના નિગોદાજીવ તેમજ પ્રત્યેક શરીરી એકેન્દ્રિયજીવ એ દરેકને ચાર પ્રયાપ્તિ અને ચાર પ્રાણ હોય છે. સૂક્ષ્મ નિગાદ:
જીવનું અનાદિ મૂળસ્થાન અવ્યવહાર રાશિના સૂક્ષમ નિગાદ જીવ છે; અવ્યવહાર રાશિના સૂમ નિગોદમાં માત્ર સૂમ સાધારણ વનસ્પતિકાયના જીવ ગણાય છે. આ જીને અનંત જીવ વચ્ચે માત્ર એક સાધારણ (સામાન્ય) શરીર હોવા છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com