________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અને ફુર્તિ રહેવી જોઈએ તે ન રહી શકવાનું કારણ વીતરાય કર્મ છે.
આ રીતે કર્મની મૂળ આઠ પ્રકૃતિ અને દરેક કર્મની ઉત્તર પ્રકૃતિ ગણતાં એ સર્વે હું એક અઠ્ઠાવન થાય છે, તેમાં સત્તા, બંધ, ઉદય આદિમાં જુદી જુદી ગણત્રી હેય છે, તદનુસાર તે ગણત્રીની સમજ નીચે દર્શાવવી ગ્ય ગણાશે. મૂળ પ્રકૃતિ સત્તા આશય બંધ અને ઉદય ઉત્તર પ્રકૃતિ આશ્રયી
નોંધ ઉત્તર પ્રકૃતિ ૧ જ્ઞાનાવરણ ૫ ૫ ૨ દર્શનાવરણ ૩ વેદનીય ૪ મેહનીય ૨૮ ૨૬ સમ્યકત્વમેહ અને મિશ્રમેહ ગણાતા
નથી તેથી ૨૮–૨=૨૬. ૫ આયુષ્ય ૪ ૪ ૬ નામ ૧૦૩. ૬૭ બંધ અને ઉદય આશ્રયી વર્ણ, રસ, ગંધ
અને સ્પર્શની ૨૦ પેટા પ્રકૃતિના બદલે તે ચાર મૂળ પ્રકૃતિ ગણવામાં આવે છે,
૨
www.umaragyanbhandar.com
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી