________________
૬૮ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
ઉપસહાર:
આ રીતે કમવિચારના વિચાર કરતાં આપણે છ દ્રવ્યના, કમ'નાં કારણુરૂપ બંધહેતુઓનેા, કમ આવવાનાં દ્વારરૂપ આશ્રવને અને કબંધ અંગે પ્રદેશખધ, પ્રકૃતિખંધ, સ્થિતિમધ અને રસબંધ આદિને વિચાર કર્યાં. પ્રસ્તુત વિષયની વિચારણામાં કયાંક કયાંક સંક્ષેપમાં અને કયાંક કયાંક વિશદ ચર્ચા થઇ હશેઃ પ્રસ્તુત વિષય કવિચાર હેાઈ બાકીના આનુષંગિક વિષય ગૌણુ છે, તે કારણે તેમ કરવું આવશ્યક બન્યુ છે.
ઉપરક્ત ચર્ચા વિશેષ ઉપયેાગી નિવડે તે હેતુથી તેની સાથે પૂર્તિ નં. ૧-જીવના ઉત્ક્રાન્તિક્રમ, અકામ અને સકામ નિર્જરા વિચાર અને પૂર્તિ નં ૨-જીવના ઉત્ક્રાંતિક્રમ ગુણસ્થાન વિચાર. એ વિષયે ચર્ચવા ચેાગ્ય ધાર્યુ છે, તે પરથી જીવની પ્રાથમિક દશા તેની હાલની પ્રવતમાન દશા આદિને ખ્યાલ આવી શકે તેમજ જીવ કેવી રીતે પોતાના સ’પૂર્ણ વિકાસ પણ સાધી શકે તેનુ' ચિત્ર પણ તેની દૃષ્ટિ સમક્ષ રહે તે હેતુ તેમાં રહેલા છે.
આ ઉપરાંત વિષયને સુલભ્ય અને સુવાચ્ય કરવા માટે તે સાથે શબ્દસૂચિ પણ ઉમેરવા ધાયું છે, તે પરથી વાચક ધારે ત્યારે સાંકેતિક કે પારિભાષિક શબ્દોની સમજૂતિ સ્વયમેવ મેળવી શકે અને તે પર વિચારણા કરી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com