________________
૬૨ ]
સ્થિતિમધ:
સ્થિતિ એ કાળમર્યાદા છે. કમની સ્થિતિ એજ કાળમર્યાદા છે, ફળ આપવાની કાળ-મર્યાદાનું નિર્માણુ એ સ્થિતિબંધ છે. સ્થિતિના અનેક વિભાગ છે. (૧) કર્મ બંધના સમય એ કમબંધ કાળ છે. (ર) કર્મનાં પુદ્ગલા બંધાય છે ત્યારથી શરૂથઈ તેના વિપાક-ફળ ભાગવતાં તે પુદગલા વિખરાય છે. તે દરમિયાનને સમય સત્તાકાળ છે. (૩) કમ' ઉદયમાં આવતાં અને તેના વિપાક અનુભવતાં જતે સમય ઉદયકાળ છે. ખોંધકાળ અને ઉદયકાળ એ બન્નેને સમાવેશ સત્તાકાળમાં ગણાય છે. (૪) ક્રમ અધાયા પછી તે ઉચમાં આવી વિપાક અનુભવાવે તે એની વચ્ચેને સમય અખાધાકાળ છે.
સ્થિતિને વિચાર કરવામાં આવે છે તે સત્તાકાળની કમની સ્થિતિ છે, તેના ત્રણ પ્રકાર છે. (૧) જધન્ય, (૨) ઉત્કૃષ્ટ અને (૩) મધ્યમ, ટૂંકામાં ટૂંકી સ્થિતિ જધન્ય સ્થિતિ છે, લાંખામાં લાંખી સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, જઘન્ય વચ્ચેની સ્થિતિ મધ્યમ સ્થિતિ છે.
અને ઉત્કૃષ્ટ એ એ
જધન્ય સ્થિતિ
અંતઃમુહૂત
મૂળ પ્રકૃતિ
૧ જ્ઞાનાવરણુ ૨ દશનાવરણુ ૩ વેદનીય
૪ માહનીય
૫ આયુષ્ય
પૂર્વ પન્યાસજી શ્રીમણિવિજયજી
""
ખારમુહૂત અંતઃમુહૂત
""
ઉત્કૃષ્ટ સ્થિતિ
૩૦ કાટાકેાટિ સાગરાપમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
""
""
૭૦ કાટાકેાટિ સાગરોપમ
૩૩ સાગરાપમ
૧ જૂએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ॰ ૮, સૂત્ર ૧૫–૨૧.
www.umaragyanbhandar.com