________________
૪૨ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી છે, તેથી તે ઈન્દ્રિયગ્રાહ્ય, છે. વેકિયશરીર ઔદારિક શરીરમાં વપરાતા પુદ્ગલકંધથી અસંખ્ય ગુણ અધિક પુદગલકંધનું અને ઔદારિક શરીરમાં વપરાતા પુદ્ગલસ્કધ કરતાં સૂક્ષમ પુદ્ગલસ્કોનું બનેલું છે. આહારકશરીર વૈક્રિય શરીરમાં વપરાતા પુદગલધથી અસંખ્ય ગુણ અધિક પુદગલરકંધનું અને વૈશ્યિ શરીરમાં વપરાતા પુદગલ કરતાં પણ સૂક્ષ્મ પુદગલ
ધનું બનેલું છે. વૈક્રિય શરીર પણ ઈન્દ્રિયગ્રાહ્યા છે, પરંતુ આહારક શરીર ત્રાહિત જીવો માટે ઈન્દ્રિયગ્રાહ્ય નથી, તેજસ અને કામણ શરીરમાં આહારક શરીરમાં વપરાતા પુદ્ગલ સ્કંધકરતાં ઉત્તરોત્તર અનંતઅનંત ગુણ પુગલસ્કધે અધિક હેય છે, અને તે આહારક શરીરના પુદ્ગલસ્કધ કરતાં પણ સૂક્ષમ સૂક્ષમતા હોય છે. આ બન્ને શરીર ઈન્દ્રિયગ્રાહ્ય નથી, તેજસ અને કામણ એ બે શરીર જીવને અનાદિ સંબંધવાળાં છે; આ શરીર ભવ્ય જીવ આશ્રયી અનાદિસાન્ત છે, જ્યારે અભવ્ય જીવ આશ્રયી અનાદિ અનંત છે. બાકીના શરીરમાંનુ
દારિક શરીર (જન્મથી હોતું) સાદિસાન્ત જ છે. વૈક્રિય શરીર જે જન્મથી અને લબ્ધિથી હોય છે તે તેમજ આહારક શરીર જે લબ્ધિથી હોય છે તે દરેક સાદિસાન્ત છે.
દારિક શરીર સ્કૂલ છે. વેદિય શરીર તેનાથી સૂક્ષ્મ છે; આ શરીર નાનું–મેટું, એક-અનેક, સૂક્ષમ-આદર, ભદ્ર-રૌદ્ર આદિ અનેક વિક્રિયા કરનારૂં હેઈ વક્રિય કહેવાય છે. લબ્ધિવિક્રિય શરીરની રચના અને પ્રવૃત્તિ એ બને સમયે જીવને પ્રમત્તયોગ હોય છે. આહારક શરીર માત્ર એક હાથનું અને વિકિય શરીરથી પણ સૂક્ષમ હોય છે, પરંતુ તેની પ્રવૃત્તિ સમયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com