________________
૪૦ ]
પૂ॰ પંન્યાસજી શ્રીમણિવિજયજી
પેદા થનાર છે. અને તેમને દ્રવ્ય મન હેતુ' નથી. સી જીવાને મન હોય છે. સ'ની તિય ચને મન તે હાય છે; પરંતુ તે પરતંત્ર હાય છે. સંજ્ઞી મનુષ્ય મનવાળેા છે અને સ્વતંત્ર પશુ છે. સત્તી જીવ હિત, અહિત, કન્ય, અકતન્ય, હેય, શેય,ઉપાદેય આદિ ભેદ સમજી શકે છે.
દેવ અને નારક જીવ પણ સ ́રીજ હેાય છે. દેવગતિમાં જીવે ખાંધેલ પુણ્યને ભાગવવાનુ હોય છે; જ્યારે નારક ગતિમાં જીવે ખાંધેલ પાપના ફળ ભાગવવાનાં હેાય છે. માત્ર મનુષ્ય જન્મ જ દુષ્પ્રાપ છે, કારણ કે કાર્ય અકાર્યના ભેદ સમજી ઈચ્છા થતાં જીવ આ ભવમાં અકાય તજી શકે છે અને સત્કાર્ય આચરી શકે છે.
નામ :
જીવને તેના યથાયેાગ્ય સ્વરૂપે એળખાવનાર નામ છે. નામ કર્મના કારણે જીવને જુદા જુદા પ્રકારની સગવડ મળી રહે છે અને તે પ્રાપ્ત કરી જીવ તે તે પ્રકારે ગાળખાય છે. નામકમની ઉત્તરપ્રકૃતિ એકસાને ત્રણ છે.
નામકર્મની મૂળ ઉત્તરપ્રકૃતિ બેતાલીસ છેઃ ૧૪ ડિપ્રકૃતિ ૮ પ્રત્યેક પ્રકૃતિ, ૨૦ સ્થાવરદશક અને ત્રસદશક=૪૨. (૧ થી ૧૪) પિંડપ્રકૃતિ–જે પ્રકૃિતના પેટાભેદ છે તે, (૧૫ થી ૨૨) પ્રત્યેક પ્રકૃતિ, (૨૩ થી ૩૨) ત્રસદશક અને (૩૩ થી ૪ર) સ્થાવર દર્શક. પિંઢપ્રકૃતિના પેટાલેદ પંચાતર થાય છે; એટલે ૭૫૮+
૧૦+૧૦=૧૦૩
જુએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૧૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com