________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૩૯ દર્શનમેહની ત્રણ, કષાયમેહની સેળ અને નેકષાયમેહની નવ એમ એકંદર મેહનીયની અાવીસ ઉત્તરપ્રકૃતિ થાય છે. આયુષ્ય :
કર્મના કારણે પ્રાપ્ત કરેલ ગતિમાં તદ્દભવ યોગ્ય જીવનવ્યવહાર કરનાર કરાવનાર આયુષ્ય કર્મ છે. આયુષ્ય ચાર પ્રકારનાં છેઃ (૧) નારક, (૨) તિર્યંચ, (૩) મનુષ્ય અને (૪) દેવ.
નારક આયુષ્યના કારણે જીવ નારક નિમાં ઉત્પન્ન થઈ તે ગતિ ગ્ય જીવન વ્યવહારમાં પ્રવૃત્ત થાય છે અને તેમાં તલ્લીન બની જીવન ગાળે છે. તિર્યંચ આયુષ્યના કારણે જીવ તિર્યંચ નિમાં ઉત્પન્ન થઈ તે ગતિ યોગ્ય જીવન વ્યવહારમાં પ્રવૃત્ત અને તલ્લીન બની જીવન ગાળે છે. સૂક્ષમ નિગેદ, બાદર નિગેદ, પ્રત્યેક શરીરી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ દરેક જીવ તિર્યંચ ગણાય છે. કેટલાક સંજ્ઞી પંચેન્દ્રિય જીવમાં પણ તિર્યંચ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવ ચાર પ્રકારના છે? (૧) તિર્યંચ, (૨) મનુષ્ય, (૩) દેવ અને (૪) નારક. મનુષ્ય આયુષ્યના કારણે જીવ મનુષ્ય નિમાં ઉત્પન્ન થઈ તે ગતિ
જીવન વ્યવહારમાં પ્રવૃત્ત અને તલ્લીન બની જીવન વિતાવે છે.
પંચન્દ્રિય જીના બે ભેદ છેઃ (૧) સંજ્ઞી અને (૨) અસંજ્ઞી. અસ શી જીવ સંમૂછમ હાઈ અશુચિ સ્થાનમાં
૧ જ તત્ત્વાર્થીધિગમસૂત્ર અ૦ ૮, સત્ર ૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com