________________
૪૬ ]
પૂર્વ પન્યાસજી શ્રીમણિવિજયજી
શરીર, અંગ, ઉપાંગ અને અગેાપાંગ આદિ પ્રત્યેકના ગંધના કારણરૂપ ગંધનામકમ છે, ગધ એ છેઃ (૧) સુગંધ અને (૨) દુર્ગંધ.
શરીર, અંગ, ઉપાંગ અને અગાપાંગ આદિ પ્રત્યેકના સ્પર્શના કારણુરૂપ સ્પર્શનામકમ છે. સ્પશ આઠે છે. (૧) શીત; (૨) ઉષ્ણુ, (૩) સ્નિગ્ધ-ચીકણા, (૪) રૂક્ષ-લુખા, (૫) મૃદુંસુંવાળા, (૬) કઠણુ-ખરછટ, (૭) હુલકા (વજનમાં) અને (૮) ભારે (વજનમાં),
જીવે ખાંધેલ ગતિ અનુસાર પૂર્વ સ્થાને દેહ છોડ્યા પછી નવી ગતિમાં ઢોરનાર આનુપૂર્વી નામ કર્મ છે. ચાર ગતિ અનુસાર આનુપૂર્વી પણ ચાર છે. (૧) દેવાનુપૂર્વી, (૨) મનુષ્યાનુપૂર્વી, (૩) તિય ચાનુપૂર્વી અને (૪) નારકાનું પૂર્વી,
જીવની ગમનાગમન પ્રવૃત્તિનું નિયામક વિદ્યાયે ગતિનામક્રમ છે. તેના બે પ્રકાર છે. (૧) શુભ અને (ર) અશુભ.
હસ અને હાથી જેવી ગતિ સુંદર અને શુભ ગણાય છે, જ્યારે ઉંટ અને, કાગડાના જેવી ગતિ અશુભ અને હીન ગણાય છે.
ચૌદ પ્રકૃતિની પંચાત્તર ઉત્તર પ્રકૃતિની સમજ ઉપર આપી, તેની ગણત્રી કરી કરી લઇએ.
(૧) ગતિ(ર) જાતિ
૪ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક.
૫ એકેન્દ્રિય, એઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઇન્દ્રિય, પ'ચેન્દ્રિય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com