________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૩૭
જીવ જ્યારે પ્રથમવાર સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે દર્શનમેાહનીયના ઉપશમ, ક્ષયાપશમ કે ક્ષય એ ત્રણમાંનુ ગમે તે એક અવશ્ય પ્રથમ કરે છે ત્યારે જ તેમ અને છે. જીવ સમ્યગ્દર્શન વમી મિથ્યાત્વ પામ્યા પછી તે વીને ખીજીવાર કે વારંવાર જ્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે દનમાહનીયના ઉપશમ, ક્ષયાપશમ કે ક્ષય ત્રણમાંનુ ગમે તે એક અવશ્ય પ્રથમ કરે છે ત્યારે જ તેમ અને છે.
ચારિત્રમેાહના મુખ્ય બે ભેદ છે: (૧) કષાયમેાહ અને (૨) નાકષાયમેાહ. કષાય ચાર છેઃ (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લેાલ દ્વેષ, ગુસ્સા આદિ ક્રોધના પર્યાય છે. માનને પર્યાય અભિમાન છે. છલકપટ, પ્રપંચ, દંભ, વિસ વાદન આઢિ માયાના પર્યાય છે. લાલસા, તૃષ્ણા, સંગ્રહવૃત્તિ આદિ લેાભના પર્યાય છે. દરેક કષાયના ચાર ભેદ છેઃ (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાનીય, (૩) પ્રત્યાખ્યાનીય અને (૪) સંજ્વલન. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેાભ અનંતકાલ સુધી સંસારમાં રખડાવનાર છે; કારણ કે તેની હયાતીમાં જીવ સમ્યગ્દર્શનનેા પણ લાભ મેળવી શકતે નથી. અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા અને લેાલ જીવને વધારેમાં વધારે એક કાઢાકેાટી સાગરોપમ કાળ સુધી સંસારમાં રખડાવનાર છે; તની હયાતીમાં જીવ સમ્યગ્દર્શન મેળવી શકે છે, પરંતુ વ્રત, નિયમ, પચ્ચખ્ખાણ આદિ સ્વીકારી શકતા ન હેાઈ જરા સરખા પણ ત્યાગ કરી શકતા નથી. પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા અને લેાભ સ ંખ્યાત કાળસુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com