________________
૩૬ ]
પૂર્વ પન્યાસજી શ્રીમણિવિજયજી
વેદનીયના અનુભવ ગણાય છે; જ્યારે નિરાગી, શ્રીમત અને માનસિક ચિંતા વિનાના મનુષ્ય પણ પેાતાની તે સ્થિતિમાં ધમાધમ કરે અને સંતાષ ન રાખે તેા તેવાને અસાતાવેદનીયને અનુભવ ગણાય છે. જીવ પેાતાના મનથી સુખ માને તેા શાતા અને ન માને તે અશાતા એમ તેને અથ તારવી શકાય.
માહનીય :
જે કર્મના કારણે જીવ માહમાં ઘેરાઇ મૂઢ મની સંસારમાં અટવાઈ પડે છે તે મેાહનીય કમ છે. તેની મૂળ એ ઉત્તરપ્રકૃતિ છેઃ (૧) નમાહ અને (૨) ચારિત્રમેાહ. દર્શનમાહની ત્રણ અને ચારિત્રમેહની પચીસ એમ એ એની અઠ્ઠાવીસ પ્રકૃતિ થાય છે.
આત્માના શુદ્ધ મૂળ ગુણુરૂપ સમષ્ટિ અર્થાત્ સમ્યગ્દર્શનને ખાધક દર્શનમેાહનીય કમ છે. શુદ્ધ આત્માના બીજા મૂળ ગુણરૂપ ચારિત્રને ખાધક ચારિત્રમેાહનીય ક્રમ છે.
દર્શનમાહના ત્રણ ભેદ છેઃ (૧) મિથ્યાત્વમાહનીય, (૨) મિશ્રમેાહનીય અને (૩) સત્વમેાહનીય, મિથ્યાત્વમેાહનીય કર્મીના કારણે જીવ મિથ્યાત્વદશામાં સખડે છે. મિશ્રમેાહનીયના કારણે જીવ કોઈક વખત મિથ્યાત્વમાં તે। કાઇક વખત સભ્યત્વમાં એમ અનિશ્રિતદશામાં વર્તે છે. સમ્યકત્વમાહનીયના કારણે જીવની શુદ્ધિ આવતી હોય છે તેમાં અર્થાત્ સમ્યક્ત્વ યા સમ્યગ્દષ્ટિ અથવા સમષ્ટિની પ્રાપ્તિમાં વિઘ્ન આવે છે. ૧ જાએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com