________________
૨૬ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી અશક્તિમાં આજ્ઞા વિરૂદ્ધ વર્તન આજ્ઞા વ્યાપાદિકીક્રિયા છે. (૨૦) પ્રમાદવશ શાસ્ત્રોક્તવિધિ પ્રતિ અનાદર અનવકાંક્ષક્રિયા છે. (૨૧) તાડન, તર્જન વધઆદિ પ્રવૃત્તિની અનુમોદના આરંભક્રિયા છે. (૨૨) પરિગ્રહ રાખવા, રખાવવા વધારવા કે વધારવાની સલાહ પારિગ્રાહિકીક્રિયા છે. (૨૩) જ્ઞાન, દર્શન અને ચારિત્ર અંગે બીજાને છેતરવા એ માયાક્રિયા છે. (૨૪) મિથ્યાત્વપ્રવૃત્તિની અનુમોદના મિથ્યાદર્શનક્રિયા છે. (૨૫) પાપપ્રવૃત્તિમાં આસક્તિ-તલ્લીનતા અપ્રત્યાખ્યાનક્રિયા છે. કમબંધઃ
જીવ લેહચુંબકની જેમ આશ્રવદ્વારા કર્મને પિતાના આત્મપ્રદેશ તરફ ખેંચે છે. કમ એ કમવગણા અથવા જાતિના પુદ્ગલ છે. આ ખેંચાતા કમંપુદ્ગલ જુદી જુદી પ્રકૃતિરૂપે પરિણમે છે. કર્મપુદગલ ખેંચાયા પછી જીવના આત્મપ્રદેશે સાથે થતા તેને તદ્રુપ સંબંધ એ જ કર્મબંધ છે, અને તે જ પ્રદેશબંધ પણ છે.
ઉપર જણાવેલ પાંચ બંધહેતુમાંના એગના કારણે જીવને પ્રદેશ અને પ્રકૃતિ એ બે પ્રકારના કર્મબંધ હોય છે; કષાયના કારણે સ્થિતિબંધ અને વેશ્યાના કારણે રસ અથવા અનુભાગબંધ જીવને હોય છે. મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણ પરંપરાએ બંધના હેતુ માત્ર છે.
જીવ કર્મબંધ બે પ્રકારે કરે છે. (૧) નિકાચિત અને (૨) અનિકાચિત. કમ બાંધતી વખતે જીવ જે કષાયના તીવ્ર
૧ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સત્ર ૧૨.
- નાગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com