________________
૩૦ ]
પૂઢ પંન્યાસ શ્રીમણિવિજયજી છે. ચોગ ત્રણ પ્રકારે છેઃ (૧) મ ગ, (૨) વચનગ અને (૩) કાયયેગ. એ ત્રણમાંના એક, બે કે ત્રણે યોગ એકસમયે હેઈ શકે છે અને તેના કારણે જીવને પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ હોય છે. જીવના આત્મપ્રદેશે સાથે અનંતાનંત પ્રદેશના બનેલા સૂક્ષ્માતિસૂક્ષમ કમસ્કને થતો તદ્રુપ સંબંધ એ પ્રદેશબંધ છે.
જીવ પિતાની ઉંચે, નીચે, ચાર દિશા અને વિદિશામાં એમ તીછી રહેલ કર્મલ્ક ને યોગના કારણે પિતાના આત્મપ્રદેશે પ્રતિ ખેંચે છે. આ આશ્રવ ક્રિયા છે; જીવથી કરાતું કર્મ પ્રદેશનું આકર્ષણ એ આશ્રવ છે. આ રીતે આકર્ષિત કર્મ વગણના પુગલને જીવ પિતાના આત્મપ્રદેશ સાથે ઓતપ્રેત બનાવી દે છે. તે પ્રદેશબંધ છે. પ્રદેશબંધ થતાની સાથે તેમાં પ્રકૃતિનું નિર્માણ અવશ્ય થાય છે, પરંતુ સ્થિતિ અને રસનું નિર્માણ તેમાં થાય છે પણ ખરું અને ન પણ થયું હેય તેમ પણ બને છે, અર્થાત્ કેટલીક વખત સ્થિતિ અને રસનું નિર્માણ ભાવિમાં થવાનું હોય છે.
જીવ જે કર્મબંધ કરે છે તે આકર્ષિત કર્મવર્ગણાના પુદગલે છે. કર્મવર્ગણાના આ પુદગલ અનંતાનંત પ્રદેશી પુદગલસ્કંધ હાઈ સૂફમાતિસૂક્ષમ છે, બાદર નથી. આ પુગલસ્કંધ પણ અનંતાનંત પ્રદેશ છે; સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી સ્કમાં કર્મબંધની લાયકાત જ નથી. જીવ એક પ્રદેશાવગાઢ એવા કર્મ પ્રદેશને જ ગ્રહણ કરે છે, અનેક પ્રદેશાવગાઢ એવા નહિ. એક પ્રદેશાવગાઢ સ્થિત એને અર્થ
૧ જુઓ.તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૨૫. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com