________________
૨૦ ]
પૂર્વ પન્યાસજી શ્રીમણિવિજયજી
વર્ગ એ દરેકના ગુણુની ઉપેક્ષા કરી, તે દરેકમાં કે સમાં ન હેાતા એવા દોષ આપવા એ સંઘના અવર્ણવાદ છે. જીનપ્રણીત ધર્મના ગુણની ઉપેક્ષા કરી ન હેાતા એવા દોષ આપવા એ ધર્માંના અવર્ણવાદ છે. અઢાર દોષ રહિત, વીતરાગ, પ્રશમરસનિમગ્ન એવા અરિહંતદેવના ગુણુની ઉપેક્ષા ( કરી તેમનામાં ન હેાતા એવા દાષ આરેાપવા એ દેવના અવણુ - વાદ છે. આમ દર્શનમે હનીયના આશ્રવનું કારણ અવર્ણવાદ છે.
ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાય પેાતાનામાં ઉત્પન્ન કરવા, ખીજામાં ઉત્પન્ન કરાવવા કે સ્વ અને પર એ મન્નેમાં ઉત્પન્ન કરવા, કરાવવામાં નિમિત્ત બનવું અને તેમાં તટ્વીન ખની આત્મામાં તેના તીવ્ર પરિણામ ઉતારવા અને તદનુસાર જીવન ઘડવુ' એ ચારિત્રમેહનીયના આશ્રવ છે. આ ઉપરાંત સત્યના ઉપહાસ અને દીનની મશ્કરી એ હાસ્યમાહનીયના, ક્રીડાપ્રવૃત્તિમાં તટ્વીનતા તેમજ ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ થતાં થતી લાગણી-રાગ એ રતિમાહનીયના, અનિષ્ટની પ્રાપ્તિ અને ઈષ્ટની અપ્રાપ્તિમાં થતા ખેદ-દ્વેષ એ અરતિમાહનીયના, શાક કરવા, કરાવવા એ શેાકમેાહનીયના, ડરવુ ડરાવવું એ ભયમાહનીયના, હિતકરપ્રવૃત્તિ અને ક્રિયા પ્રતિ ઘૃણા એ જુગુપ્સામેાહનીયના, સ્વદોષદશન અને પુરૂષસસ્કારના અભ્યાસ એ પુરૂષવેદનીયના, પરદેોષદર્શન અને ઠગવાની ટેવ, માયા અને સ્રીસ'સ્કારના અભ્યાસ એ સ્ત્રીવેદનીયના અને સ્ત્રી અને પુરૂષ એ બન્નેના સંસ્કારના અભ્યાસ એ નપુંસક વેદનીયના આશ્રવ છે. આ નવ નાકષાય કષાયજનક હાઈ કષાય કરતાં પણ અધિક ભયંકર છે. કષાયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com