________________
-
-
-
-
----
--..
૨૨ ].
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી દેશ વિરતિ એ સંયમસંયમ છે. અજ્ઞાન સહિત કરાતો તપ બાલતપ છે. પરવશ સ્થિતિના કારણે કરાતા ઈછા વિનાના ત્યાગને લીધે થતી નિર્જ અકામનિર્ભર છે. વ્રત અને શીલા ન સ્વીકારવા એ વ્રત અને શીલને અભાવ છે. સ્વીકારેલ વ્રત, બ્રહ્મચર્ય વ્રત આદિ સ્વીકારી તોડવાં તે વતભંગ છે. વતના અભાવ કરતાં વ્રતભંગમાં વિશેષ દોષ રહેલ છે.
નામના આશ્રવ :૧
ચોગવકતા અને વિસંવાદન અશુભ નામકર્મના આશ્રવ છે. ગજુતા અને સંવાદન શુભનામકર્મના આશ્રવ છે. દર્શનવિશુદ્ધિ અને વિનયસંપન્નતા, શીલ અને વ્રતનું નિરતિચાર સતત પાલન, પ્રમાદરહિત જ્ઞાન, ઉપયોગ અને સંવેગ, શક્તિ અનુસાર ત્યાગ અને તપ, ચતુર્વિધ સંઘ તેમજ સાધુની સમાધિ અર્થે એ દરેકની વૈયાવૃત્ય, અહદ્ધક્તિ, આચાર્યભક્તિ, બહુશ્રુતભક્તિ, પ્રવચનભક્તિ, નિરતિચાર આવશ્યકની નિરંતર પ્રવૃત્તિ, માગ પ્રભાવના અને પ્રવચન વાત્સલ્ય આદિ તીર્થંકર નામકર્મના આશ્રવ છે.
જીવને પિતાને આશ્રયી મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં એકસૂત્રતાનો અભાવ ગવકતા છે. બીજાને આશ્રયી મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં એકસૂત્રતા ગત્રાજુલા છે. બીજાને આશ્રયી જીવદ્વારા કરાતી મન, વચન અને કાયાની કરાતી દાંભિકપ્રવૃત્તિ વિસંવાદન છે. દંભ વિનાની પ્રવૃત્તિ સંવાદન છે.
૧ જૂઓ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૬, સૂત્ર ૨૧ થી ૨૩,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com