________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૧૭
- - -
-
-
-
--
-
----
જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનનાં સાધન પર દ્વેષ એ જ્ઞાનપ્રષ અને દર્શન-દર્શની અને દર્શનનાં સાધન પર દ્વેષ એ દર્શનપ્રષિ છે. ગુરૂને છુપાવવા, જાણતા હોવા છતાં જ્ઞાન અને તેના સાધન અંગે અજાણ્યા બનવું, એ જ્ઞાનનિદ્ભવ છે; સમદષ્ટિ પ્રાપ્ત કરાવનાર ગુરૂ તેમજ જાણતા હોવા છતાં દર્શન અને તેનાં સાધન વિષે અજાણ્યા બનવું, એ દર્શન નિન્જવ છે. જ્ઞાન પકવ અને સંપૂર્ણ હોવા છતાં પાત્ર મળતાં જ્ઞાન આપવામાં દિલચોરી કરવી, તેમજ પોતાના જ્ઞાન વિષે અભિમાન રાખવું એ જ્ઞાન માત્સર્ય છે. તે જ રીતે દર્શન પફવા અને સંપૂર્ણ હેવા છતાં પાત્ર મળતાં તે આપવામાં દિલચારી રાખવી, તેમજ પિતાના દર્શનનું અભિમાન એ દર્શન માત્સર્ય છે. દુષ્ટ હેતુથી કોઈની જ્ઞાનપ્રાપ્તિમાં બાધા નાંખવી, નંખાવવી એ જ્ઞાનાંતરાય છે; તેજ રીતે દુષ્ટ હેતુથી કેઈની દર્શન પ્રાપ્તિમાં વિઘ કરવું એ દશનાંતરાય છે. સારા અથવા વચનથી અપાતું જ્ઞાન રોકવું રોકાવવું એ જ્ઞાનાસાદન છે; જ્યારે તેજ રીતે અપાતા દર્શનમાં વિશ્વ નાખવું એ દર્શનાસાદન છે. દુષ્ટ હેતુથી સાચાં વચનને અનુચિત અર્થ ઉપજાવી દેષ શોધવારૂપ જ્ઞાનેપઘાત છે, તે જ રીતે સાચા દર્શનના અનુચિત અર્થ કરી દેષ શેધવા એ દર્શને પધાત છે.
જ્ઞાન અથવા દર્શનને અવિનય, જ્ઞાન અથવા દર્શન હેવા છતાં તે છુપાવવાં, એ દરેકના ગુણ પ્રકાશન ન કરવાં આદિ અનુક્રમે જ્ઞાન અને દર્શન એ દરેકના આસાદન છે. જ્ઞાનને અજ્ઞાન ગણ તેના નાશની પ્રવૃત્તિ, તેમ જ દર્શનને અદર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com