________________
૧૦ ]
પૂ॰ પંન્યાસજી શ્રીમણિવિજયજી
પ્રદેશ આદિ વિચારવાનાં રહેશે; આપણે ક્રમશઃ તેને વિચાર
કરીએ.
કુના અથહેતુ:
જીવને અનાદિ કાળથી કખ ધ રહેલા છે. કર્મ બંધની આ પરંપરાના પાંચ કારણુ છેઃ (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) ચેાગ.૧
મિથ્યાત્વ :
.
ઉપરક્ત પાંચ કારણના જુદા વિચાર કરવાના રહે છે. જિનપ્રણિત તત્ત્વ પર અરૂચિ અથવા અશ્રદ્ધા એ મિથ્યાત્વ છે; બીજી રીતે કહીએ તે સમષ્ટિના બદલે સ્વાર્થમયષ્ટિ એ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વના પાંચ પ્રકાર છેઃ (૧) અનાલેાગિક, (૨) અનભિગૃહિત, (૩) અભિગૃહિત, (૪) સાંયિક અને (૫) આભિનિવેશિક
(૧) ધર્મ અને કમ એ બે વચ્ચેના ભેદ્યની જાણ નથી તેવી જીવની મૂઢદશામાં જીવને અવ્યક્ત એવું અનાભેાગિક મિથ્યાત્વ હાય છે. (૨) સવ દર્શનને સરખાં માનવાં એ અનભિગૃહિત મિથ્યાત્વ છે. (૩) પૌદ્ગલિક સુખમાં રતિ અથવા રાગના કારણે જૈનેતર દર્શન પર શ્રદ્ધા કરવી એ અભિગૃહિત મિથ્યાત્વ છે. (૪) જૈન દર્શનના સૂક્ષ્મ અને ઇન્દ્રિયગમ્ય નહિ એવા વિષયમાં 'કા કરવી એ સાંશયિક મિથ્યાત્વ છે. જૈન દશ'નમાં શંકાને સ્થાન છે અને તે શંકા નિર્મૂળ કરવા ગુરૂગમને પશુ સ્થાન છે; પરં'તુ સૂક્ષ્મ અને ઇન્દ્રિયાતીત વિષયમાં શ્રદ્ધા રાખી ચાલતાં ૧ જૂએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com