________________
જીવ-વિચાર–પ્રકાશિકા
ધારણમાં રેજને એક સમય (Period) ગોઠવ્યું હતું અને જે વિદ્યાર્થી આ વિષયમાં ઉત્તીર્ણ ન થાય, તેને ઉપલા ધોરણમાં ચડાવે નહિ, એ નિયમને બરાબર અમલ કર્યો હતે.
પરિસ્થિતિ આ પ્રકારની હેવાથી ધાર્મિક શિક્ષણ અંગે સારી એવી તૈયારી કરવી પડતી અને તે અંગે મંથન પણ ખૂબ થતું. મુખ્ય પ્રશ્ન એ હતું કે આ શિક્ષણને રસપ્રદ કઈ રીતે બનાવવું? તે અંગે જે પાઠ્ય પુસ્તક પ્રાપ્ત થતાં હતાં, તે બહુ સામાન્ય કોટિનાં હતાં, એટલે અમે નવી નવી રીત અજમાવતા હતા. તેમાંથી “જીવ-વિચારપ્રવેશિકા ને જન્મ થયો. અમારી લેખક તરીકેની કારકિદીનું આ પહેલું પુસ્તક હતું, છતાં તે સારે આદર પામ્યું હતું અને ત્રણ વર્ષ બાદ તેની બીજી આવૃત્તિ. થઈ હતી.
આ પુસ્તિકા તે માત્ર ૨૦ પાનાંની જ હતી અને તે એકદમ પ્રારંભના વિદ્યાર્થીઓ માટે નિર્માણ થયેલી હતી. પણ તેના અનુસંધાનમાં એ વિચાર ઉદ્ભવ્યું હતું કે જીવ–વિચાર અંગે હવે પછી એક મોટું પુસ્તક લખવું અને તે માટે મેં પણ તૈયાર કરવા માંડી હતી, પરંતુ એ મોટું પુસ્તક લખવાને સંગ સાંપડ્યો નહિ અને તે અંગે ૬૦ થી ૭૦ કુલકેપ કાગળ જેટલી જ અગત્યની. તો તૈયાર કરી હતી, તે પણ અસ્તવ્યસ્ત થઈ ગઈ.
ત્યાર પછી ડાં વર્ષે વિધાલય છેડયું અને આજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org