________________
Insૐ દૂી અઢે નમઃ |
પ્રકરણ પહેલુ
આમુખ
6
ઘણા મંથન પછી જીવ-વિચાર-પ્રકાશિકા’ એ નામ નક્કી કર્યું અને લેખનની પ્રવૃત્તિ આરંભી. એ વખતે ખ્યાલ ન હતા કે અમે અમારા ત્રીશ વર્ષો પુરાણા એક વિચારને સજીવન કરી રહ્યાં છીએ ! પરંતુ તે અંગે જરૂરી સાહિત્ય એકત્ર કરતાં જીવ-વિચાર-પ્રવેશિકા ? નામની પુસ્તિકા હાથ પર ચડી અને તેણે અમારા મનઃપ્રદેશમાં ભૂતકાળનાં અનેક સ’સ્મરણા તાજા કરી દીધાં.
6
Jain Education International
અમે એ વખતે અમદાવાદમાં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં મુખ્ય શિક્ષક હતા અને ધર્મ તથા ચિત્રકલાનું શિક્ષણ આપતા હતા. આજે તા ધાર્મિક શિક્ષણ ઘણી ખરી શાળાઓમાંથી નીકળી ગયુ છે અને જે થાડી શાળાઓમાં રહ્યું છે, ત્યાં પણ તેને માટે અઠવાડિયામાં એ કે ત્રણથી વધારે સમય (Periods) રાખવામાં આવતા નથી. પણ અમારા વર્ચસ્વવાળા આ વિદ્યાલયમાં અમે ધમ શિક્ષણને પ્રથમ વિષય ગણ્યા હતા, તે માટે દરેક
For Private & Personal Use Only
www.jainelibrary.org