________________
દેતો મારે જીવ શાન્તી પામીને ગતીને પામે. તે વારે પુત્ર છે જે પીતાજી એ બે વાના મુકે તો મારા ઘરને કારભાર ચાલે નહિં અને મને બીજે કોઈપણ રોજગાર સુઝે પણ નહીં. તે માટે આપ એ બે વગર જે કહે તે કરૂં. આવું વચન સાંભળીને શેઠ વીમાસીને પુત્રને કહ્યું કે હે પુત્ર આ શહેરને વિશે મારે મિત્ર જિણદાસ નામે શ્રાવક છે તેને તું એકવાર દીન પ્રત્યે પગે લાગજે, એવું વચન છે. તે વખતે દેવદત્તે બાપની વાણી પાળવાને હા કહી એટલે શેડ મરણ પામ્યું. ' હવે દેવદત્ત દીન પ્રત્યે એકવાર પગે લાગવાને જિણદાસને ઘરે જાય છે. એમ કરતાં કરતાં માસ છે માસ થઈ ગયા. તે વખતે જિણદાસના પુત્ર પુત્રાદિક પરિવારે કહ્યું કે એ દેવદત આપણું ઘરમાં દીન પ્રત્યે
વેિ છે તે કાંઈ સારૂં નહીં. એવા નીચ માણસની સંબત આપણને સારી નહીં. કુસંગનું વર્ણન –
कुसंगासंगदोषेण । साधवोजातिविक्रिया
एकरात्रीप्रसंगेण । काष्टघंटाविटंबना ||
એટલા માટે હે પીતાજી તમે એને આવતા અટકા, એના ઉત્તરમાં જિણદાસે કહ્યું કે વારૂ. એવામાં પ્રભાતના વખતે દેવદત્ત આ તે વખતે શેઠે કહ્યું કે હે દેવદત્ત તું હવે અમારે ઘરે આવીશમાં. તે