________________
૩
ધના શેઠે કહ્યું “હે સ્ત્રી ? જે વસ્તુને ઉપાય કરે આપણા હાથમાં નથી તેને માટે આવી રીતે વારંવાર શોક કરવાથી શો લાભ! મને પણ તારા જેટલું જ દુ: ખ લાગી આવે છે. ધીરજ રાખ; મારાથી જેટલું બન્યું તેટલું હું કરી ચુક્યો છું. માત્ર હવે આપણી ચકેસરી માતાની આરાધના કરવી બાકી છે, જે આવતી કાલે આઠમનો તપ કર્યા પછી હું આરંભશે. બીજે દિવસે ધના શેઠે આઠમનો તપ કરી દેવીની સનમુખ જઈ તપશ્ચર્યા કરવા બેઠા. એવી રીતે અતિશય પ્રેમ પૂર્વક તપ કરતાં જયારે છ માસ વીતી ગયા, ત્યારે એક દિવસની મધરાત્રીએ દેવી પ્રસન્ન થઈ, અને તેને દરશન આપી બેલીકે-“ કહે ધના તારી ભક્તિ જોઈ હું સંતુષ્ટ થઈ છું, માટે તેને જે જોઈએ તે માગ ધનો હાથ જેડી બે “માતાજી! મને એક પુત્ર આપ” દેવીએ કહ્યું “ તારા નસીબમાં ધન અને પુત્ર એ બેમાંથી એકે વાનું છે. માટે એ બેમાંથી એક વસ્તુ માગ”ધનો બે હીક છે મને પુત્ર અપિ” દેવી પુત્રનું વરદાન દઈ અંતરધ્યાન થઈ ગઈ. શેડ પણ ખુશી થતો ઘેર ગયા અને વરદાન વિશેની સર્વ હકીકત પિતાની સ્ત્રીને કહી, જે સાંભળી સ્ત્રી પણ ખુશી થઈ, અને તે દિવસે મોટે ઓછત્ર પાળી, જાચકને દાન ઇ પુન્યા ઘણું દ્રવ્ય ખરચું. થોડા દીવસ વીત્ય