Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
कुतर्कग्रहविलयोपायद्योतनम्
।। अथ कुतर्कग्रहनिवृत्तिद्वात्रिंशिका ।। २३ ।।
अनन्तरमवेद्यसंवेद्यपदं जेयमित्युक्तं, अत्र तज्जयेनैव कुतर्कनिवृत्तिर्भवति । सैव चाऽत्यन्तमा
•
•
दरणीयेत्याह
जीयमानेऽत्र राज्ञीव चमूचरपरिच्छदः । निवर्तते स्वतः शीघ्रं कुतर्कविषमग्रहः २ ।। १ ।। जीयमान इति । जीयमाने अत्र = अवेद्यसंवेद्यपदे महामिथ्यात्वनिबन्धने पशुत्वादिशब्दवाच्ये । स्वत एव आत्मनैवाऽपरोपदेशेन शीघ्रं कुतर्क एव विषमग्रहो दृष्टाऽपायहेतुत्वेन क्रूरग्रहः, कुतर्कस्य विषमग्ग्रहः (=कुतर्कविषमग्रहः) कुटिलाऽऽवेशरूपो वा निवर्तते । राज्ञि जीयमान इव
=
** नयलता
अवेद्यादिपदं घोरमनन्तभवकारणम् । तज्जयेन जिनो भूयादसद्ग्रहनिवृत्तये ॥१॥
अत्र = त्रयोविंशतितमद्वात्रिंशिकायां तज्जयेनैव = अवेद्यसंवेद्यपदविजयेनैव जायमाना कुतर्कनिवृत्तिः अत्यन्तमादरणीया इत्याह- 'जीयमान' इति । अपरोपदेशेन = परोपदेशं विनैव निवर्तते = नियमेनाऽत्यन्तं पलायते, सम्यग्ज्ञानयोगात्, आगमप्रामाण्याऽवगमाच्च । चमूचरपरिच्छदः = सेना-पदाति-निगूढपुरुषदूतादिपरिवारः । तदुक्तं योगदृष्टिसमुच्चये जीयमाने च नियमादेतस्मिंस्तत्त्वतो नृणाम् । निवर्तते स्वतोऽत्यन्तं कुतर्कविषमग्रहः ।। ← ( यो दृ. स. ८६ ) इति । तदुक्तं दशाश्रुतस्कन्धे अपि सेनावइम्मि णि जहा सेणा पणस्सई । एवं कम्माणि णस्संति मोहणिज्जे खयं गए ।। ← (द.श्रु.५/१२ ) इति । यदपि प्रशमरतौ मस्तकसूचिविनाशात् तालस्य यथा ध्रुवो भवति नाशः । तद्वत्कर्मविनाशो हि मोहनीयक्षये नित्यम् ।। ← (प्र. रति. २६६) इत्युक्तं यच्च तत्त्वार्थसारे गर्भसूच्यां विनष्टायां यथा बालो विनश्यति । तथा कर्म क्षयं याति मोहनीये क्षयं गते ।। ← (त.सा. १० / २३ ) इत्युक्तं तदपीहाऽनुसन्धेयम् । → हतं सैन्यमनायकम् ← ( नरा. ११) इति नराभरणवचनं न विना नायकं सेना मुहूर्त्तमपि तिष्ठति * ક્તગ્રહનિવૃત્તિ દ્વાત્રિંશિપ્રકાશ ૢ
૨૨ મી બત્રીસીમાં અવેઘસંવેદ્યપદને જીતવું જોઈએ - આમ જણાવ્યું. અવેઘસંવેદ્યપદના જયથી જ કુતર્કની નિવૃત્તિ થાય છે. માટે અહીં ‘કુતનિવૃત્તિ જ અત્યંત આદરણીય છે' - એવું બતાવવા ગ્રંથકારશ્રી કહે છે કે
* તર્ક વિચિત્ર ગ્રહ અને વળગાડ છે હૈં
ગાથાર્થ :- જેમ રાજા જીતાય તો તેની સેના અને જાસુસનો પરિવાર નિવૃત્ત થાય છે તેમ અવેઘસંવેદ્યપદ જીતાય તો કુતર્ક સ્વરૂપ વિચિત્ર-ગ્રહ વળગાડ સ્વતઃ ઝડપથી નિવૃત્ત થાય છે.(૨૩/૧) ટીકાર્થ :- અવેઘસંવેદ્યપદ મહામિથ્યાત્વનું કારણ છે. માટે જ પશુતા વગેરે શબ્દોથી અવેઘસંવેદ્યપદ શાસ્ત્રોમાં કહેવાય છે. આ અવેઘસંવેદ્યપદ જીતાય તો કુતર્ક સ્વરૂપ વિચિત્રગ્રંહ બીજાના ઉપદેશ વિના પોતાની જાતે જ ઝડપથી નિવૃત્ત થાય છે. જેમ રાહુ-મંગળ વગેરે ક્રૂર ગ્રહ પ્રત્યક્ષ ઉપલબ્ધ થતા અનર્થોનું કારણ છે તેમ કુતર્ક પણ આ લોકમાં દેખાતા અનેક અનર્થોનું મજબૂત મૂળ છે. અથવા કુતર્કનો કુટિલ આવેશ = વળગાડ પણ વિષમગ્રહ તરીકે લઈ શકાય. તે પણ અવેધસંવેદ્યપદ ઉપર વિજય પ્રાપ્ત થતાં સ્વતઃ તરત જ રવાના થાય
१. हस्तादर्शे ... मवद्य...' इत्यशुद्धः पाठः । २. हस्तादर्शे '...विषयग्रह' इति पाठः । परं व्याख्यानुसारेण सोऽशुद्धः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org