Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• ચોદાદ્ધિ : •
१७१७ तृतीये त्वाहउभयकस्वभावत्वे न विरुखोऽन्वयोऽपि हि । न च त तुकः स्नेहः किं तु कर्मोदयोद्भवः ॥१०॥
उभयेति' । उभयैकस्वभावत्वे = स्वनिवृत्ति-सदृशाऽपरक्षणोभयजननैकस्वभावत्वे अन्वयोऽपि हि न विरुद्धः। यदेव किञ्चिन्निवर्तते तदेवाऽपरक्षणजननस्वभावमिति शब्दार्थाऽन्यथानुपपत्त्यैवाऽन्वय___ 'पूर्वतनाऽऽत्मक्षणस्य स्वनिवृत्ति-स्वोत्तरसदृशाऽन्यक्षणोभयजननैकस्वभावत्वमिति तृतीये विकल्पे नैरात्म्यवादिभिः स्वीकृते सति तु ग्रन्थकारः स्वमतं स्थापयन् आह- 'उभये'ति । स्वनिवृत्ति-स्वोत्तरसदृशक्षणोभयजननैकस्वभावत्वे हि स्वीक्रियमाणे यदेव किञ्चित् आत्मादि निवर्तते = उच्छिद्यते तदेव अपरक्षणजननस्वभावं = उत्तरकालीनात्मजनकस्वभावरूपं वर्तते इति शब्दार्थाऽन्यथाऽनुपपत्त्या = बौद्धोदितशब्दवाच्यार्थस्य द्वितीयादिक्षणाऽवच्छेदेनाऽऽत्माद्यस्तित्वाऽभ्युपगममृतेऽसङ्गत्या एव अन्वयसिद्धेः =आत्मभावाऽविच्छेदसिद्धेः करकङ्कणदर्शनयाऽऽदर्शाऽऽनयनाऽनपेक्षान्यायेन । भङ्ग्यन्तरेणाऽयमेवाऽनेकान्तवाद इति किं वृथा खिद्यन्ते तत्रभवन्तो नैरात्म्यवादिनः ? न च पूर्वकालसम्बद्धस्योत्तरकालसम्बन्धाऽसम्भवो, તો બીજું તૂટે તેવી સમસ્યા બૌદ્ધ મતમાં ઉપસ્થિત થાય છે. માટે પ્રથમ અને દ્વિતીય વિકલ્પ માન્ય થઈ શકે તેમ નથી. આવું ગ્રંથકાર શ્રીમદ્જીનું નૈરામ્યવાદી બૌદ્ધોની સામે કથન છે. (૨પ૯)
જો દયા-દાન-દમનાદિ પુણ્યકર્મ કરનાર આત્મક્ષણમાં બીજી ક્ષણે સ્વનિવૃત્તિ તથા દેવાત્માણ બન્નેને ઉત્પન્ન કરવાના એક સ્વભાવનો સ્વીકાર કરવા સ્વરૂપ ત્રીજો વિકલ્પ માન્ય કરવામાં આવે તો તેના પ્રતિવાદમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે –
ગાથાર્થ :- બન્નેને ઉત્પન્ન કરવાનો એક સ્વભાવ માનવામાં તો આત્માનો અન્વય પણ વિરુદ્ધ નહિ બને.વળી, રાગ કાંઈ આત્મદર્શનના કારણે નથી પરંતુ કર્મોદયથી તે ઉત્પન્ન થાય છે.(૨૫/૧૦)
ટીકાર્થ :- પુણ્યકર્મ કે પાપકર્મ કરનાર આત્મક્ષણમાં જો સ્વનાશ અને સમાન અન્ય આત્મક્ષણ દિવ-નરકાદિ આત્મક્ષણ) એમ બન્નેને ઉત્પન્ન કરવાનો એક સ્વભાવ માન્ય કરવામાં બૌદ્ધ લોકોને કોઈ વિરોધ દોષ નડતો ન હોય તો તેઓને દ્વિતીયાદિ ક્ષણે આત્માનો અન્વય = હાજરી માનવામાં પણ કોઈ વિરોધ નહિ આવે. (ભાવ અને અભાવ બે વિરોધી ચીજને ઉત્પન્ન કરવાનો એક સ્વભાવ આત્મામાં માન્ય બનતો હોય તો પૂર્વ ક્ષણ અને ઉત્તરક્ષણ આમ બે વિરોધી ક્ષણોમાં ટકી રહેવાનો આત્મસ્વભાવ માન્ય કરવામાં બૌદ્ધોને ખચકાટ થવો ન જોઈએ.)
જે કાંઈ આત્માદિ નાશ પામે છે તે જ અન્ય સ્વસદશક્ષણને ઉત્પન્ન કરવાના સ્વભાવને ધરાવે છે.” આ પ્રમાણે જે શબ્દો બૌદ્ધો તરફથી બોલવામાં આવે છે તેનો અર્થ ઉત્તરક્ષણે આત્મસત્તા માન્ય કર્યા વિના અસંગત થવાના કારણે જ ઉત્તર કાળમાં આત્માનો અન્વય = હાજરી = સત્તા = વિદ્યમાનતા = અસ્તિત્ત્વ સિદ્ધ થાય છે. (કારણ કે બીજી ક્ષણે આત્મા જ સર્વથા ગેરહાજર હોય તો ત્યારે સ્વસદશ નૂતન આત્મક્ષણને તે ઉત્પન્ન કઈ રીતે કરી શકે ? પરંતુ ઉત્પન્ન તો કરે જ છે. માટે જ દ્વિતીયાદિ ક્ષણે આત્માની હાજરી સિદ્ધ થાય છે. “પૂર્વ અને ઉત્તર એમ બે વિરોધી ક્ષણ સાથે એક જ આત્મા કઈ રીતે સંબંધ ધરાવી શકે ?” આવી શંકા અસ્થાને છે. કારણ કે) સ્વનિવૃત્તિ = અભાવ અને સ્વસદશ નવીનક્ષણ = ભાવ આમ બે વિરોધી પદાર્થને ઉત્પન્ન કરવાનો એક આત્મસ્વભાવ માન્ય કરવામાં જેમ બૌદ્ધને વિરોધ નડતો નથી ૧. દસ્તાવળું ‘મતિ' તિ નતિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org