Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
•
सुखं विना दुःखार्थश्रमांऽयोगः
•
एतदपि तं दूषयतिब्रून्त विना कश्चिददोsपि' न मदोखतम् । सुखं विना न दुःखार्थं कृतकृत्यस्य हि श्रमः ।। २८ ।। ब्रूत इति । ( हन्त !) अदोऽपि वचनं मदोखतं विना 'कश्चिद्' इत्यनन्तरमपेर्गम्यमानत्वात् कश्चिदपि न ब्रूते । हि = यतः कृतकृत्यस्य सुखं विना = स्वसुखाऽतिशयितसुखं विना दुःखार्थं तत्त्वज्ञानस्याऽपवर्गेऽकारणत्वमेव स्यादिति वाच्यम्, यतः चरमदुःखध्वंसेऽन्वयव्यतिरेकाभ्यां तत्त्वज्ञानस्य प्रतियोगिवद् हेतुत्वम् । न चैवं ध्वंसार्थं दुःखमुपादेयं स्यात्, तदनुत्पाद्य ध्वंसानुत्पादादिति वाच्यम्, इष्टत्वात् प्रतियोगिनमुत्पाद्य तेन तदुत्पादनात् पुरुषार्थसाधनतया लोके दुःख-तत्साधनयोरपि प्रवृत्तिदर्शनाद्, अनागतकुम्भनाशार्थं मुद्गरादौ प्रवृत्तिदर्शनादनागतदुःखध्वंसार्थमपि प्रवृत्तिरिति (त.चि. अनु. २/मु.वा. पृ. ૧૮) તત્ત્વચિન્તામળિòત્ ||૨/૨૭।।
एतद् असत् । यतः चरमदुःखध्वंसो न दुःखध्वंसत्वेनोद्देश्यः, अयत्नसिद्धदुःखान्तरध्वंसवदपुरुषार्थत्वात् । यत्तु तत्त्वचिन्तामणिकृतासमानाधिकरणदुःखप्रागभावाऽ सहवृत्तिदुःखध्वंसत्वेन तस्योद्देश्यत्वात्, दुःखाऽसम्भिन्नसुखवत् तस्य च पुरुषप्रयत्नसाध्यत्वमेव ← (त.चिं.अनुमान-भाग-२/मुक्तिवादપૃ.૧૧) હ્યુ ં, તન્ન, યત: દુ:હોત્પાä વિના ૩:વધ્વંસો નૈવ સમ્મતિ, દુ:વસ્થાપિ પ્રતિયોિિવધયા
१७५९
--
વિશેષાર્થ :- અર્થાદિપુરુષાર્થ માટે માણસ કષ્ટસાધ્ય તકલીફદાયક પ્રવૃત્તિ પણ કરે છે. રાજાની સેવા કરવામાં તકલીફ ઘણી પડે. તેમ છતાં માણસ પેટના ખાતર દુઃખાત્મક રાજસેવા વગેરેમાં પ્રવૃત્તિ કરે છે. તેમ મોક્ષપુરુષાર્થ ખાતર ધર્માત્મા-મહાત્મા ચરમ દુઃખને ઉત્પન્ન કરવા માટે પણ પ્રવૃત્તિ કરે છે. એક વાર ચરમ દુઃખ ઉત્પન્ન થઈને નાશ પામી ગયું પછી કદિ પણ તે ધર્માત્માને/મહાત્માને કોઈ પણ દુઃખ આવશે નહિ. કાયમ દુઃખનું નિવારણ થઈ ગયું. આ જ તો છે સાચો મોક્ષ. ચરમ એટલે છેલ્લું. જે દુઃખના ઉદય પછી ભવિષ્યમાં કદાપિ કોઈ પણ જાતનું દુઃખ તે જીવને ન આવે તે દુઃખ તે જીવને માટે ચરમ દુઃખ કહેવાય. તત્ત્વજ્ઞાનના બળથી સાધક ચરમ દુ:ખને ઉત્પન્ન કરીને તેનો નાશ કરે છે. આ ચરમદુઃખધ્વંસ જ નૈયાયિક મતમાં મુક્તિ મનાયેલ છે. ચરમ દુઃખને ઉત્પન્ન કરીને તેનો નાશ કરવો એ જ તો મોક્ષપુરુષાર્થ છે. (૨૫/૨૭)
આ તૈયાયિક્માન્ય મોક્ષપુરુષાર્થનું નિરાકરણ #
આ તૈયાયિકમતમાં પણ દોષને દેખાડતા ગ્રંથકારશ્રી કહે છે કે
For Private & Personal Use Only
ગાથાર્થ ઃઆવું પણ મદથી છકી ગયેલ માણસ વિના બીજું કોઈ બોલે નહિ. કારણ કે સુખ વિના દુઃખ માટે કોઈ પણ કૃતાર્થ માણસ પરિશ્રમ ન જ કરે. (૨૫/૨૮)
ટીકાર્થ :- મૂળ ગાથામાં રહેલ ‘શ્ચિત્’ શબ્દ પછી ‘પ્િ’ શબ્દનો અધ્યાહાર કરવો જરૂરી છે. તેથી અર્થ એવો થશે કે - ઉપરોક્ત વચન પણ મદથી છકી ગયેલ માણસ વિના બીજું કોઈ પણ બોલે નહિ. કારણ કે મૃતકૃત્ય માણસ પોતાને પ્રાપ્ત થયેલા સુખ કરતાં વધુ સુખના ઉદ્દેશ વિના દુઃખ માટે વ્યર્થ પરિશ્રમ ન જ કરે. રાજાની સેવા વગેરેમાં પણ ખરેખર સુખ માટે જ પ્રવૃત્તિ દેખાય છે. કડવા ઔષધનું પાન કરવામાં પણ ભાવી સુખની કામનાથી જ પ્રવૃત્તિ દેખાય છે. બાકી તો દુઃખથી . હસ્તાવશે ‘વાવિ’ ત્યશુદ્ધઃ પાઃ ।
Jain Education International
www.jainelibrary.org