Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१८३२
• प्रायश्चित्तस्य योगत्वेन कर्मनाशकता •
द्वात्रिंशिका -२६/२३ प्रायश्चित्तं पुनर्योगः प्राग्जन्मकृतकर्मणाम् । अब्धीनां 'निश्चयादन्तः कोटाकोटिस्थितेः किल ।। २३ ।। प्रायश्चित्तमिति । ( प्राग्जन्मकृतकर्मणाम् = ) प्राग्जन्मकृतपाप्मनां पुनः प्रायश्चित्तं योगः, तन्नाशकत्वात् तस्य । तथा किल इति सत्ये अब्धीनां सागरोपमाणां अन्तः कोटाकोटीस्थितेः निश्चयात् अपूर्वकरणाऽऽरम्भेऽपि तावत्स्थितिककर्मसद्भावाऽऽवश्यकत्वस्य महाभाष्यादिप्रसिद्धत्वात् साम्प्रतं प्रायश्चित्तस्य योगत्वमुपपादयन्नाह - 'प्रायश्चित्तमिति । प्राग्जन्मकृतपाप्मनां प्रायश्चित्तं प्रव्रज्यादिलक्षणं योगः । तदुक्तं पञ्चाशके सव्वा वि य पव्वज्जा पायच्छित्तं भवंतरकडाणं पावाणं कम्माणं ← (पञ्चा. १६/४८) इति । अत्र हेतुमाह- तस्य = प्रव्रज्यादिलक्षणप्रायश्चित्तस्य तन्नाशकत्वात् पूर्वजन्मकृतपापकर्मनाशकत्वात् । ततश्च तन्नाशकृते कायव्यूहकल्पनं पातञ्जल-नैयायिकादीनामनतिप्रयोजनमिति स्थितम् ।
निश्चयात् = परमार्थतः अपूर्वकरणाऽऽरम्भेऽपि = अष्टमगुणस्थानकप्रारम्भेऽपि तावत्स्थितिककर्मसद्भावाऽऽवश्यकत्वस्य = अन्तः कोटाकोटीस्थितिककर्मसत्ताऽऽवश्यकताया महाभाष्यादिप्रसिद्धत्वात् = ‘सत्तण्हं पयडीणं अब्भिंतरओ उ कोडाकोडीए । काऊण सागराणं' (वि.आ.भा. ११९३ ) इत्यादिना विशेषावश्यकभाष्ये प्रसिद्धत्वात् । न चेदं श्रुत - सम्यक्त्व - देश-सर्वविरतिसामायिकलाभकालीनकर्मस्थितिप्रतिपादकमिति न द्वितीयाऽपूर्वकरणकालेऽन्तः कोटाकोटीस्थितिककर्मसद्भावसिद्धिरिति शङ्कनीयम्, 'तद्भवसिद्धिकानामपि नियमेन सत्तायामन्तः सागरोपमकोटाकोटीस्थितिकस्य कर्मणः सद्भावादिति (वि. आ.भा.गा. २०४६) विशेषावश्यकभाष्यवृत्तिकृद्वचनात्स्पष्टमेव तत्सिद्धेः । यदि पुनर्यथा बद्धं तथैवाऽनुपक्रान्तं सर्वमपि कर्म वेद्यते तदा मुक्तिगमनं कस्याऽपि नैव स्यात् । तदुक्तं विशेषावश्यकभाष्ये जइ ताऽणुभूइउ च्चिय खविज्जए कम्ममन्नहा न मयं । तेणाऽसंखिज्जभवज्जियनाणागइकारणत्तणओ ।। नाणाभवाणुभवणाभावादेक्कम्मि पज्जएणं वा । अणुभवओ बंधाओ मोक्खाऽभावो स चाऽणिट्ठो ।। ← (वि. आ.भा. २०५२/ ५३) इति। कायव्यूहनिराकरणाऽवसरे क्लेशहानोपायद्वात्रिंशिकायां ( द्वा.द्वा.२५/२१ पृ.१७३९) निरूपिततत्त्वमेવિદ્વાનો આત્માને શેય = જ્ઞાનવિષય માનતા જ નથી. માટે મોહનીય કર્મનો ઉચ્છેદ તેઓને કેવી રીતે થઈ શકે ? તથા મોહનીયનો ઉચ્છેદ ન થાય તો સર્વજ્ઞતા કેવી રીતે મળી શકે? આત્માની જાણકારી વિના, આત્માનું જ્ઞાન કર્યા સિવાય તો અષ્ટાંગયોગસાધના પણ વ્યર્થ જ સાબિત થાય. આમ પાતંજલ દર્શનમાં આત્મા સર્વથા અપરિણામી, જ્ઞાનઅગોચર હોવાના કારણે ઉપરોક્ત સમસ્યાઓ ઉભી થાય છે. (૨૬/૨૨) ♦ પ્રાયશ્ચિત્ત અને ધર્મસંન્યાસ પણ યોગ છે ક
=
ગાથાર્થ :- પૂર્વ જન્મમાં કરેલા પાપાદિ કર્મોનું પ્રાયશ્ચિત્ત પણ યોગ છે. ખરેખર અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિનો નિશ્ચય નયથી સદ્ભાવ હોય છે. (૨૬/૨૩)
ટીકાર્થ :- પૂર્વજન્મમાં કરેલા પાપોનું પ્રાયશ્ચિત્ત પણ યોગ છે. કારણ કે પ્રાયશ્ચિત્ત તેનું નાશક છે. તેમ જ ખરેખર અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિવાળા કર્મ તો નિશ્ચયથી અપૂર્વકરણના પ્રારંભ સમયે પણ હોય છે. કારણ કે ત્યારે તેટલી સ્થિતિવાળા કર્મની હાજરી અવશ્યપણે હોય છે. એવું વિશેષાવશ્યકભાષ્ય વગેરેમાં લખેલ છે. તથા તે અંતઃકોટાકોટીસાગરોપમની સ્થિતિવાળા કર્મ તો માત્ર ધર્મસંન્યાસથી નાશ પામી શકે છે. માટે ધર્મસંન્યાસ પણ યોગ છે. (૨૬/૨૩)
१. हस्तादर्शे 'निश्चयानन्तः' इत्यशुद्धः पाठः । २ हस्तादर्शे ...पापानां ' इति पाठान्तरः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org