Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 342
________________ • निकाचितकर्मणामपि तपसा क्षयः • तस्य च धर्मसंन्यासैकनाश्यत्वादिति ।। २३ । निकाचितानामपि यः कर्मणां तपसा क्षयः । सोऽभिप्रेत्योत्तमं योगमपूर्वकरणोदयम् ।। २४ ।। निकाचितानामिति । निकाचितानामपि उपशमनादिकरणान्तरायोग्यत्वेन व्यवस्थापितानामपि कर्मणां यस्तपसा क्षयो भणित इति शेषः । " तवसा उ निकाइआणं पि” (वि. आ. तदिति सिंहावलोकनन्यायेन द्रष्टव्यम् । कर्मप्रकृतौ अपि अंतो कोडाकोडी संतं अणियट्टिणो उ उदहीणं ← (क.प्र. ६/३५ ) इत्येवं नवमगुणस्थानकस्याऽऽद्यसमये आयुर्वर्जानां सप्तानां कर्मणां सत्ताया अन्तःकोटाकोटीप्रमाणत्वमुपदर्शितम् । इत्थं च तस्य = चरमभविकाऽन्तः कोटाकोटीस्थितिकस्य कर्मणो धर्मसंन्यासैकनाश्यत्वात् = प्रागुक्त ( द्वा. द्वा.१९/११ भाग - ५, पृ. १२८५ ) धर्मसंन्यासाभिधान-सामर्थ्ययोगैकनिवर्तनीयत्वात् । ततश्च धर्मसन्यासस्यापि योगत्वमनाविलम् । न च क्षायोपशमिकधर्मसंन्यासे गुणभ्रष्टत्वाऽऽपत्तिः शङ्कनीया, मत्यादिज्ञानचतुष्कविगमे केवलज्ञानोदयवत् क्षायोपशमिकसम्यग्दर्शन-क्षमा-नम्रतादिविगमे क्षायिकसम्यग्दर्शन-क्षमा-नम्रतादिलाभस्य न्यायप्राप्तत्वात् । इदमेवाऽभिप्रेत्य विशेषावश्यकभाष्ये → सेसन्नाणावगमे सुद्धयरं केवलं जहा नाणं । तह खाइयसम्मत्तं खओवसमसम्मविगमम्मि ।। ← (वि. आ.भा. १३२२) इत्युक्तम् । अध्यात्मोपनिषदादिसंवादद्वारेण निरूपिततत्त्वमेतद् योगविवेकद्वात्रिंशिकायां (द्वा.द्वा.१९/१२ भाग - ५ पृ.१२८६) इति सिंहावलोकनन्यायेन दृश्यमिदम् ।।२६ / २३ ।। ननु तथापि निकाचितकर्मणां क्षयकृते कायव्यूहस्याऽऽवश्यकताऽनाविलैवेति मुग्धाऽऽशङ्कायामाह - 'निकाचितानामपी'ति । उपशमनादिकरणान्तराऽयोग्यत्वेन = उपशमना-सङ्क्रमोद्वर्तनाऽपवर्तनादिकरणान्तराऽविषयत्वेन व्यवस्थापितानामपि कर्मणां तपसा शुद्धज्ञानयोगलक्षणेन क्षयो जिनागमे भणितः 'तवसा उ’ इति । अत्र च सम्पूर्णा गाथा विशेषावश्यकभाष्ये → सव्वपगईणमेवं परिणामवसादुवक्कमो होज्जा । पायमनिकाइयाणं, तवसा उ निकाइयाणं पि ।। ← (वि. आ.भा.२०४६) इत्येवं वर्तते । प्रकृते १८३३ વિશેષાર્થ :- કર્મનો નાશ શાસ્ત્રોક્ત રીતે કરે તે યોગ કહેવાય. જેમ ભોગવવાથી કર્મનો નાશ થાય છે તેમ જ્ઞાન, શાસ્ત્રવિહિત આચારના પાલન, પ્રાયશ્ચિત્ત વહન, અપૂર્વકરણ, કેવલીસમુદ્દાત વગેરે દ્વારા પણ કર્મનો નાશ થાય છે. માટે જ્ઞાન, ક્રિયા, પ્રાયશ્ચિત્ત વગેરે પણ યોગ છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે પંચાશકમાં (૧૬/૨૪) જણાવેલ છે કે → ‘પ્રવજ્યા તો પૂર્વભવોમાં કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત છે.' ← આથી અહીં પ્રવ્રજ્યા સ્વરૂપ પ્રાયશ્ચિત્ત યોગ તરીકે સમજવું ઉચિત છે. પૂર્વે (દ્વા.દ્વા.૧૯/૧૧ પૃ.૧૨૮૫) જણાવી ગયા તે ધર્મસંન્યાસ પણ યોગ છે. કારણ કે તેનાથી અંતઃકોટાકોટીસ્થિતિવાળા કર્મો ખતમ થાય છે. (૨૬/૨૩) ગાથાર્થ :- નિકાચિત એવા પણ કર્મોનો તપથી જે ક્ષય થાય છે તે ઉત્તમ અપૂર્વકરણના ઉદયવાળા ધર્મસંન્યાસ યોગની અપેક્ષાએ કહેવાયેલ છે. (૨૬/૨૪) ટીકાર્થ :- ઉપશમના કરણ વગેરેથી કોઈ પણ પ્રક્રિયા જેના ઉપર થઈ શકતી નથી તેવા પ્રકારે શાસ્ત્રકારોએ દર્શાવેલા ચીકણા કર્મો નિકાચિત કહેવાય છે. આવા નિબિડ નિકાચિત કર્મોનો પણ તપ દ્વારા ક્ષય શાસ્ત્રોમાં કહેવાયેલ છે. કારણ કે વિશેષાવશ્યકભાષ્યમાં કહેલ છે કે → ‘તપથી નિકાચિત કર્મોનો પણ નાશ થાય છે.' - આ રીતે નિકાચિત કર્મોનો તપથી જે ક્ષય શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે १. हस्तादर्श 'वपसः ' ' इत्यशुद्धः पाठः । २. हस्तादर्शे '... तंसयोगा..' इत्यशुद्धः पाठः । ३. मुद्रितप्रतौ ' ...करणान्तसंयोग्य ( ज्य) त्वेन' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354